નમો ટેબ્લેટ સહાય યોજના 2022

૮,૦૦૦/- નું ટેબ્લેટ માત્ર ૧,૦૦૦/- માં

મોદી સરકારે વિદ્યાર્થીઓને ધ્યાન માં લઇ ને નમો ટેબ્લેટની યોજના ચાલુ કરી છે

વિદ્યાર્થી હાલ કોલેજ નાં પ્રથમ વર્ષ મા અભ્યાસ કરતા હોવા જોઈએ

વિદ્યાર્થી નાં પરિવાર ની વાર્ષિક આવક મર્યાદા 1 લાખ કરતાં ઓછી હોવી જોઈએ

જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઓનલાઇન અરજી કરવાની રહેશે

સમગ્ર માહિતી માટે નીચે ક્લિક કરો...

નમો ટેબ્લેટ સહાય યોજના