મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ૨૦૨૨

મહિલાઓને આર્થિક રીતે મદદ કરવા માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શરૂ કરવામાં આવી છે

તમામ મહિલાઓને ૧ લાખ રૂપિયા સુધીની લોન મળશે ૦% વ્યાજદર સાથે 

મહિલા ઉત્કર્ષ યોજના નિયમો અને શરતો મહિલાઓ દ્વારા દસ નવું જૂથ બનાવવામાં આવે છે જેમાં સભ્યો ની ઉંમર ૧૮ વર્ષ થી 59 વર્ષની વચ્ચેની હોવી જોઈએ

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના એક કુટુંબની એક જ મહિલા હોવી જોઈએ

યોજનામાં વિધવાની વિકલાંગ બહેનો ની આયોજના અગ્રતા આપવામાં આવશે

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...