મુખ્યમંત્રી બાળ સેવા યોજના 2022

કોરોના બીમારી થઇ અવસાન થાય ગયેલ માતા પિતા નાં બાળકો ને આર્થિક સહાય

18 વર્ષ સુધીના બાળકને 4 હજાર માસિક સહાય

21થી 24 વર્ષના યુવાનોને 6 હજાર માસિક સહાય

જો લાભાર્થી બાળક ની ઉંમર 10 વરસ કરતા મોટી હોઈ તો તેવા બાળક ને અલગ થી બેંક ખાતુ ખોલવાનું રહશે

જો બાળક ની ઉંમર 10 વરસ કે તેમના થી નાની ઉમર હશે તો તેવા અનાથ બાળકની ઉછેર ની જવાબદારી ઉપાડનાર વ્યક્તિ નાં બેંક નાં ખાતા મા આ સહાય નાખવામાં આવશે

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...