મુખ્યમંત્રી અમૃતમ યોજના ૨૦૨૨ 

ગરીબ અને મધ્યમ વર્ગ નાં લોકો ને મેડિકલ સારવાર મફત મળશે 

સરકાર તરફ થી ગરીબ અને મધ્યમ વર્ગ ના પરિવારો ને 5 લાખ નો મેડીકલ સહાય 

લાભ લેવા માટે તમારા સિટી માં તાલુકા આરોગ્ય કચેરી અથવા જિલ્લા આરોગ્ય કચેરીનો સંપર્ક કરો

વધુ મા પ્રાથમિક આરોગ્ય કેંદ્રો/સામુહિક આરોગ્ય કેંદ્રો પર મા કાર્ડ માટે ના સેંટરો ઉભા કરવામા આવેલ છે.ત્યાથી પણ તમે મા કાર્ડ કાઢાવી શકો છો.

આ યોજના માં ઘર માંથી વધુ માં વધુ 5 વ્યક્તિઓ આ કાર્ડ કઢાવી શકે છે. 

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...