મીની ટ્રેક્ટર સહાય યોજના ૨૦૨૨

ખેડૂતો ખેતી માં સારી રીતે અને ઝડપી ખેડ કરી શકે તે માટે આર્થીક રીતે નબળા ખેડૂતભાઈઓને ટ્રેક્ટર ની ખરીદી પર સહાય આપવામાં આવી રહી છે

આ યોજના હેઠળ ખેડૂતોને 20 PTO HP ની ક્ષમતા વાળા ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપવામાં આવી રહી છે

 ખેડૂતોને આ યોજના દ્વારા અંદાજિત 40% થી 50% અથવા 45000/- થી 60000/- સુધીની સહાય મળવાપાત્ર રહશે

આ યોજનાનો લાભ તમામ જ્ઞાતિના ખેડૂતોને મળવાપાત્ર રહેશે

કૃષિ ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇઝ ડિસકવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહે છે

જાણો કોને મળશે લાભ? ક્યાં ક્યાં ડાક્યુમેન્ટ જોઈશે?

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...