મત્સ્ય પાલન યોજનાઓની યાદી ૨૦૨૨

મત્સ્ય પાલન વિભાગ દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2022 માં કુલ 57 યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે. 

૭૫% સુધીની સહાય મળશે એટલે કે અંદાજે ૧૦ લાખ રૂપિયા સુધીની સહાય મળશે

ગુજરાતના માછીમારોને વિવિધ યોજનાઓનો સીધો લાભ આપીને આત્મનિર્ભર બનાવવાનો હેતુ છે

1)બોટ રજીસ્ટ્રેશનની વિગત 2)જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર 3)માછીમારી અંગેનું નોંધણીનું પ્રમાણપત્ર

જાણો ક્યાં કાયા ડોક્યુમેન્ટ જોઈશે ?

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...