માનવ કલ્યાણ યોજના 2022

સરકારએ યુવાનો ને આપી મોટી તક

નવા ધંધા અને રોજગારી માટે સરકાર તરફ થી સાધન સહાય

મહિલાઓને રોજગારીની તકો મળી રહે એ માટે ફ્રી સિલાઈ મશીન, બ્યુટી પાર્લર લોન વગેરે જેવી સહાય

સરકારએ પુરુષો માટે સુથારીકામ,ધોબી કામ, વગેરે કામ કરનાર વ્યક્તિ ને સહાય હેતુ આ યોજના ચાલુ કરી છે

જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઓનલાઇન અરજી કરવાની રહેશે

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...