મહિલા સ્વાવલંબન યોજના 2022

સરકાર મહિલાઓને પોતાના પગભર થવા માટે લોન આપી રહી છે

મહિલાને મળશે રૂપિયા 2 લાખ સુધીની લોન અને તેના પર 30 હજાર સુધી ની સબસિડી

મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત મહિલાઓ ના આર્થીક વિકાસ માટે ગુજરાત ની વિવિધ બેંકો દ્વારા લોન આપવામા આવે છે

મહિલા લાભાર્થી ની ઉમર ૨૧ થી ૫૦ વરસ હોવી જરૂરી છે

આ યોજના અંતર્ગત કુલ ૩૦૭ પ્રકાર ના રોજગાર માટે બેંકો તરફ થી લોન અપવામા આવે છે

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...