મફત છત્રી યોજના ૨૦૨૨ 

મફત છત્રી યોજના આધારકાર્ડ દીઠ નાના વેચાણકારોને એક છત્રી આપવામાં આવશે

જે લાભાર્થીઓ ફૂલો, ફળ અને શાકભાજીનું વેચાણ કરતા હોય અને તેવા પાકોનો બગાડ અટકાવવા મફત છત્રી આપવા આવશે

કૃષિ અને સહકાર વિભાગ, ગાંધીનગર હેઠળ કાર્યરત બાગાયતિ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે

નાના વેચાણકારોને પોતાના ફળ અને શાકભાજીનો બગાડ ન થાય તે માટે મફત છત્રી અથવા શેડ કવર આપવામાં આવશે. વધુમાં, હાટ બજારમાં વેચાણ કરતાં કે લારી વાળા ફેરીયાઓને પણ વિનામૂલ્યે છત્રી મળવાપાત્ર રહેશે

નાના વેચાણકારોઓએ આ યોજનાનો લાભ લેવા માટે Ikhedut પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...