કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2022

ખેડૂતો ને 3 લાખ રૂપિયા ની ક્રેડિટ લોન આપવામાં આવે છે

આ લોન મળવા થી ખેડૂતો તેમની ખેતી ને વધુ ને વધુ સુધારી શકે છે.

KCC યોજના માં કિસાનો ને 1,60,000/- ની લોન મળે છે.

આ યોજના અંતર્ગત કિસાનો ને 3 વર્ષ સુધી લોન લઈ શકે છે

કિસાન લાભાર્થી ની ઉંમર 18 થી 75 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ.

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...