ખેડૂત મોબાઈલ ફોન સહાય યોજના ૨૦૨૨

સરકાર ખેડૂતોને ડિજિટલ સેવાઓનો લાભ મળી રહે એ માટે આ સહાય આપી રહી છે

સરકાર દ્વારા ખેડૂતો જો 15,000 રૂપિયા સુધી નો Smartphone ખરીદે તો તેઓને 6,000/- ની સહાય આપવામા આવશે 

15,000 હજારથી વધુ કિંમત નો મોબાઈલ હશે તો તેઓ ને મોબાઈલ ની કિંમત ના 40% ની સહાય મળશે

જો એક જમીન માં જાજા ખાતેદાર હસે તો પણ કોઈપણ એક ખેડૂત ને જ લાભ મળશે

આ યોજના માં ખેડૂતો ને ફક્ત તેમની પાસે જમીન હોવી જરૂરી છે તેઓ જમીન નાં ખાતેદાર હોવા જરૂરી છે

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...