બેટરી પંપ સહાય યોજના ૨૦૨૨

પંપ ખરીદવા માટે ખેડૂતોને મળશે રૂપિયા ૧૦ હજારની સહાય

16 થી વધુ લિટર કેપેસીટી ધરાવતા પંપ માટે અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ,નાના, સીમાંત અને મહિલા ખેડૂતને રૂ.10,000/- સુધીની સબસીડી સહાય અને અન્ય તમામ લાભાર્થીઓને રૂ. 8૦૦૦/- ની સહાય

12 થી 16 લિટર કેપીસીટીવાળા પમ્પમાં એસ.સી/એસ.ટી, નાના, સીમાંત અને મહિલા ખેડૂતને રૂ. 3800/- સુધી સહાય મળશે અને અન્ય લાભાર્થીઓને રૂ.3000/- સુધી સહાય મળશે

8 થી 12 લિટર કેપીસીટીવાળા પાવર સંચાલિત નેપસેક પમ્પ અને પાવર સંચાલિત તાઇવાન પમ્પ જાતિવાર સહાય નક્કી થયેલી છે. જેમાં અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, મહિલા, નાના, સીમાંત ખેડૂતોને રૂ. 3100/- સુધી સહાય મળશે. તથા અન્ય લાભાર્થીઓને રૂ.2500/- સહાય મળશે

ખેતી પાકોમાં નુકશાન કરતા કીટકો અને રોગોના નિયંત્રણ માટે પાક સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે. પાકમાં જીવાત અને રોગની ઓળખ થયા બાદ તેને અનુરૂપ જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડે છે.

સમગ્ર માહિતી માટે નીચે ક્લિક કરો...