ખાતર સહાય યોજના ૨૦૨૨

સામાન્ય ખેડૂત માટે ખર્ચ ના ૫૦% મુજબ વધુ માં વધુ રૂ.૧૦,૦૦૦/હેક્ટર સહાય મળવવાપાત્ર રહશે

અનુસુચિત જન જતી ના ખેડૂતો માટે ખર્ચ ના ૭૫% મુજક્બ વધુ માં વધુ રૂ.૧૫,૦૦૦/હેક્ટર સહાય મળવવાપાત્ર રહશે

આ સહાય યોજનાનો લાભ માત્ર બાગાયતી પાકોનું વાવેતર કરેલ હશે તેવાજ ખેડૂતોને મળવાપાત્ર રહશે

અરજદારે ડ્રીપ ઇરીગેશન હોવા અંગેના પુરાવા રજુ કરવાના રહશે

આ સહાય લાભાર્થી ને આજીવન એક જ વાર મળવવા પાત્ર રહશે

સરકારી નોકરી માં ભરતી અને સરકારી યોજના વિષે Latest માહિતી મેળવવા નીચે ની website પાર ક્લિક કરો

https://sarkariyojnaingujarati.in/

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...