કાચા મંડપ સહાય યોજના ૨૦૨૨

આ યોજનાનો લાભ શાકભાજીના પાકોનું વાવેતર કરતા ખેડૂતોને મળશે

કાચા મંડપની જરૂરિયાત હોય તેવા શાકભાજીનું ઉત્પાદન ખેડૂતો કરી શકે તે હેતુથી આ યોજના ચલાવવામાં આવે છે

આ યોજના હેઠળ અનુ સૂચિત જાતી/જન-જાતીના ખેડૂતોને ૭૫% મુજબ મહતમ ૩૯,૦૦૦/હેક્ટર, સામાન્ય જનરલ વર્ગમાં આવતા ખેડૂતોને ૫૦% મુજબ મહતમ રૂ. ૨૬,૦૦૦/હેક્ટર મળશે

દેવીપુજક લાભાર્થીને ખર્ચના ૯૦% મુજબ મહતમ રૂ. ૪૬,૮૦૦/હેક્ટર ની મર્યાદામાં સહાય મળશે

ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે Ikhedut Portal પરથી Online Application કરવાની રહેશે

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...