ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના

60 વર્ષ થી 79 વર્ષના વૃદ્ધોને માસિક રૂપિયા 750/- આપવામાં આવે છે

80 વર્ષ કે તેથી વધુ વર્ષના લાભાર્થીઓને માસિક રૂપિયા 1000/- આપવામાં આવે છે

અરજદારની ઉંમર ૬૦ (60) વર્ષથી કે તેથી વધુ હોવી જોઈએ

અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય તથા ગરીબી રેખા હેઠળ બી.પી.એલ (BPL) યાદીમાં 0 થી 20 નો સ્કોર ધરાવતો હોવો જોઈએ

શહેરી વિસ્તારના અરજદારો માટે કેન્દ્ર સરકારના અર્બન હાઉસિંગ અને પ્રોપર્ટી એલીવેશન મંત્રાલયના ગરીબી નિવારણ કાર્યક્રમોના સંદર્ભમાં તૈયાર કરવામાં આવતી બી.પી.એલ (BPL) યાદીમાં સમાવેશ થયેલો હોવો જોઈએ

ડિજીટલ ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઈન કરવાની રહેશે

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...