ફળપાકોના વાવેતર માટે સહાય યોજના

કુલ ખર્ચના ૯૦% સબસીડીની સહાય મળશે

૧૮ થી વધુ ફળપાકોના વાવેતર પર સહાય મળશે

ખેડૂતો વિવિધ ફળ પાકોનું વાવેતર કરવા માટે પ્રોત્સાહિત થાય અને ફળ પાકોનું ઉત્પાદન વધારે તે માટે આ યોજના પર હેઠળ સરકારશ્રી આ પાકના વાવેતર પર સહાય આપે છે

ગુજરાત રાજ્યના નાના, સિમાંત ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે

ફળપાકના રોપાની કિંમત રૂ.250/- સુધી હશે તેવા કિસ્સામાં જ સહાય મળવાપાત્ર થશે

ફળપાકોની કલમ માટે NHB દ્વાર એક્રીડીએશન / કૃષિ યુનિવર્સિટી અને બાગાયતી ખાતાની નર્સરીઓમાંથી પ્લાન્‍ટીંગ મટીરીયલ ખરીદ કરવાનું રહેશે.

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...