ગુજરાત સ્ટેમ ક્વિઝ ૨૦૨૨

રાજ્ય કક્ષાએ આ ક્વિઝ જીતનાર સહભાગીને ટચ સ્ક્રીન iPhone5 લેપટોપ મળશે

રનર અપ ટીમને પણ iPhone5 લેપટોપ મળશે

ટોચના 1000 વિદ્યાર્થીઓને સાયન્સ સિટીમાં જવાની તક મળશે અને તેઓને બપોરના ભોજન અને નાસ્તા વગેરેની ફ્રી ટ્રીટ પણ મળશે.

ગુજરાત STEM ક્વિઝ માટે અરજી કરનાર તમામ ઉમેદવારોને ડિજિટલ પ્રમાણપત્રો મળશે

આ સ્પર્ધામાં માત્ર ધોરણ 9 થી 10 ના વિદ્યાર્થીઓ જ ભાગ લઈ શકશે

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...