ભોજન બિલ સહાય યોજના ૨૦૨૨

છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓને ટોટલ 15 હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થશે

આ યોજના હેઠળ દરેક વિદ્યાર્થીઓને 10 મહિના માટે રૂપિયા 1500 રૂપિયા લેખે ભોજન બિલ સહાય યોજના આપવામાં આવેલ છે

જે વિદ્યાર્થીઓ સરકારી કે અનુદાન સિવાયના છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા એટલે કે પ્રાઇવેટ શાળા માં અભ્યાસ કરતા હોય તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે

કોઈ પણ સમાજ કે ટ્રસ્ટ સંસ્થા દ્વારા સંચાલિત કન્યા શાળા માં રહીને ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતી કન્યાઓને પણ આ ભોજન બિલ સહાય યોજનાનો લાભ મળશે

વિદ્યાર્થીઓને બિન અનામત વર્ગ નું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઇએ

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...