ખેડૂત મફત સ્માર્ટફોન યોજના 2022

સરકાર ખેડૂતને સ્માર્ટ ફોન ખરીદવા પર નાણાકીય સહાય પૂરી પાડશે

રાજ્યના ખેડૂતોને સરકાર આપશે સ્માર્ટ ફોનની ખરીદી પર રૂપિયા ૧૫૦૦/- ની નાણાકીય સહાય આપવામાં આવે છે

ગુજરાતમાં ખેડૂત મફત સ્માર્ટફોન યોજના હવામાનની આગાહી, ખેતીની તકનીકો, સરકારી યોજનાઓ, નિષ્ણાતોના અભિપ્રાય વગેરે અંગેની માહિતી મેળવવામાં મદદ કરે છે

અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ

તમામ જમીન ધરાવતા ખેડૂતો યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર છે

સરકારી નોકરી માં ભરતી અને સરકારી યોજના વિષે Latest માહિતી મેળવવા નીચે ની website પર ક્લિક કરો 

https://sarkariyojnaingujarati.in/

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...