ઈલેક્ટ્રીક બાઈક સહાય યોજના ૨૦૨૨

વાહનો થી થતા પ્રદૂષણ ને નિયંત્રણ લાવવા માટે સહાય આપવામા આવે છે જેમાં થી વધુ ને વધું લોકો ઈલેક્ટ્રીક વાહન લઈ શકે.

વિદ્યાર્થીને EBike ની ખરીદી પર ૧૨,૦૦૦/- રૂપિયાની સહાય મળશે

વ્યક્તિ/સંસ્થા ને ઈલેક્ટ્રીક થ્રી વ્હીલર ખરીદવા માટે રુ.48,000/- ની સહાય મળશે 

પેટ્રોલ ડીઝલ ના વધતા ભાવને લઇને સરકારે આ નિર્ણય લીધો છે

લાભાર્થી ધોરણ 9 થી 12 અથવા કોલેજ માં અભ્યાસ કરતા હોવા જોઈએ અથવા કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા હોવી જોઈએ

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...