શૈક્ષણિક લોન યોજના ૨૦૨૨

ઉચ્ચઅભ્યાસ માટે રૂ.૧૦ લાખ સુધીની સહાય

બિનઅનામત વર્ગના ગરીબ,આર્થિક નબળા વિદ્યાર્થીઓ ને આ સહાય મારફતે આગળ અભ્યાસ કરી શકે

વિધાર્થીઓ ને ધોરણ 12 માં ઓછા મા ઓછા 60 % ગુણ થી હોવા જરૂરી છે

ધોરણ 12 પછી આગળ અભ્યાસ કરવા માંગતા હોઈ તેમને આ લોન રાજ્ય સરકાર આપે છે

લોન નું વ્યાજ ફક્ત વાર્ષિક 4% નું રાખેલ છે

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...