સરગવાની ખેતીમાં સહાય યોજના 2022

ખેડૂતોને ૧૭૦૦૦ રૂપિયા સુધીની સહાય મળશે

સરગવા માટેનું પ્લાંટીંગ મટીરિયલ NHB દ્વારા એક્રીડીએશનમાંથી ખરીદવાનું રહેશે

ખેડૂતો સંબંધિત વિસ્તારમાં આવેલ કૃષિ યુનિવર્સિટી કે બાગાયાત ખાતાની નર્સરીઓમાંથી પણ ખરીદી શકે છે

માન્ય થયેલ નર્સરી,એક્રીડિએશનમાંથી ખરીદી કરે તો જ સહાય મળવાપાત્ર થશે

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના ખેડૂતોને એક સમાન સહાય આપવામાં આવે છે

ગુજરાતના કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ હેઠળ આ સરગવાની ખેતીથી ઉત્પન્ન થયેલ પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય યોજના ચલાવવામાં આવે છે

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...