ડો.આંબેડકર આવાસ યોજના ૨૦૨૨

કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- ની સહાય આપવામા આવે છે

રાજ્યનાં ગરીબ લોકોને પોતાનું ઘર બને અને તેઓ પાકા મકાન માં રહી શકેતે હેતુથી આ યોજના ચાલુ કરી છે

લાભાર્થી અથવા લાભાર્થી નાં કુટુંબ નાં સભ્યો એ સરકાર ની અન્ય કોઈ આવાસ યોજના નો લાભ મેળવેલ ન હોવો જોઈએ.

રાજ્ય નાં અતિ પછાત લોકો, અનુસૂચિત જાતિના લોકો, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ,વિચરતી અને વિમુક્ત જાતિ નાં લોકો અને આર્થિક રીતે પછાત વર્ગને પહેલા લાભ આપવામાં આવશે

અનુસુચિત કલ્યાણ શાખા અને નિયામક વિકસતી જાતિ કલ્યાણ શાખા દ્વારા ઘણી યોજનાઓ ચાલી રહી છે 

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...