દિવ્યાંગ સાધન સહાય યોજના ૨૦૨૨

દિવ્યાંગોને કૃત્રિમ અવયવોમાં બેસાડવા, શૈક્ષણિક અને ધંધાકીય રીતે ઉપયોગી થાય તેવા સાધનો પુરા પાડી તેમનો શૈક્ષણિક વિકાસ અને સામાજિક પુનઃ સ્થાપન થાય તે હેતુથી

૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિને આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે

૧૬ વર્ષથી નીચેની વ્યક્તિને રોજગારલક્ષી સાધનો આપી શકાશે નહી

21 પ્રકારની દિવ્યાંગતા અને દિવ્યાંગતાની ટકાવારી ધરાવતા વ્યક્તિઓને આપવામાં આવશે લાભ

દિવ્યાંગ સાધન સહાય યોજનાનો લાભ ૩૫ પ્રકારના વ્યવસાયકારોને સહાય મળવાપાત્ર છે

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...