દિવ્યાંગ વિવાહ સહાય યોજના ૨૦૨૨

દિવ્યાંગ વ્યક્તિ એકબીજા સાથે લગ્ન કરે ૧ લાખ સહાય મળશે

દિવ્યાંગ સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરે તો વ્યક્તિને રૂપિયા 50,000 ની સહાય મળશે

જેની ઓનલાઈન અરજી ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ (e-samaj kalyan Portal) પરથી કરવાની રહેશે

દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભ ફક્ત એક જ વખત (યુગલ દીઠ) મળવાપાત્ર રહેશે

કન્યાની ઉંમર 18 વર્ષથી ઉપર અને છોકરાની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...