સાયકલ સહાય યોજના ૨૦૨૨

કન્યા કેળવણીને ઉત્તેજન આપવા માટે ધોરણ ૯ માં અભ્યાશ કરતી છોકરીઓને  ફ્રીમાં  સાયકલ આપવામાં આવશે

ધો. ૯ માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની કન્યાઓને સાયકલ સહાય અપાય છે

ગ્રામીણ વિસ્તાર માંથી આવતી વિધ્યાર્થીની ના માતા-પિતા ની વાર્ષિક આવક રૂ,1,20,000 થી વધુ ની ન હોવી જોઈએ

શહેરી વિસ્તાર માઠી આવતી વિધ્યાર્થીની ના માતા-પિતા ની વાર્ષિક આવક રૂ.1,50,000 થી વધુ ન હોવી જોઈએ

આધાર કાર્ડ, બોનોફાઇડ સર્ટિફિકેટ,વાર્ષિક આવક નો દાખલો અને પાસપોર્ટ સાઇટ ફોટોની જરૂર પડે છે

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...