કોરોના મૃત્યુ સહાય યોજના ૨૦૨૨

કોરોના બીમારીથી મૃત્યુ પામનાર વ્યક્તિનાં વારસદાર ને 50,000 રૂપિયાની સહાય મળશે

જે વ્યક્તિ નું મૃત્યુ થયેલ છે તે COVID-19 એટલે કે કોરોના બીમારી નાં કારણે થયેલ હોવું જોઈએ

મૃતક વ્યક્તિ નાં મરણ નાં પ્રમાણ પત્ર માં મરણ નું કારણ લખેલ હોવું જોઈએ

એ મૃતકના મરણનાં પ્રમાણપત્રમાં મરણનું કારણ ન લખેલ હોઈ તેવા કિસ્સામાં તેઓ જિલ્લા કક્ષા એ Covid-19 Death Ascetaining Committee Office અરજી કરી ને મરણ નું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે

મરણ પ્રમાણપત્રમાં મરણનું કારણ ન હોઈ તેવા કિસ્સામાં શું કરશો ?

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...