ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની યોજના

ટપક સિંચાઈ માટે પાણીના ટાંકો બનાવવાની સહાય મળશે

૭૫,૦૦૦/- રૂપિયા સુધીની સબસીડી મળશે

ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે તથા પાણી બચાવવા માટે ડ્રીપ ઈરીગેશન અપનાવે તે હેતુથી અમલમાં મુકવામાં આવી છે

ખેડૂતે સિમેન્‍ટના પાકા પાણીના ટાંકા તથા ડ્રીપ સેટ કરવાના રહેશે. આ સેટ કરવું ફરજિયાત છે

પાણીના ટાંકા વધુમાં વધુ 25.50 ઘનમીટર સુધીની ક્ષમતા અને ઓછામાં ઓછા 10 ઘન મીટરની ક્ષમતાવાળા ટાંકા બનાવવાના રહેશે

સામાન્ય ખેડૂતોને યુનિટ કોસ્ટ 1.00 લાખ ખર્ચના 50 ટકા મુજબ મહત્તમ રૂ. 50000/- ની મર્યાદામાં સહાય

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...