ચાફ કટર સહાય યોજના ૨૦૨૨

દરેક ખેડૂતોને ચાફ કટરની ખરીદી ઉપર સબસીડી મળશે

કુલ ખર્ચના 50% અથવા રૂ.28000/- બે માંથી જે ઓછું હોય તે લાભ આપવામાં આવશે

ખેડૂતોને પશુપાલન તથા ખેતીમાં ઘાસચારો કાપવા માટેના ચાફ કટરને સબસીડી પર આપવાનો ઉદ્દેશ

જંગલીય વિસ્તારના ખેડૂત લાભાર્થી પાસે ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર હોવું જોઈએ

જાણો ફોર્મ કેવી રીતે ભરવું ? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે?

સરકારી નોકરી માં ભરતી અને સરકારી યોજના વિષે Latest માહિતી મેળવવા નીચે ની website પર ક્લિક કરો

https://sarkariyojnaingujarati.in/

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...