કેન્સર બીમારી સહાય યોજના ૨૦૨૨

દર મહિને કેન્સરના દર્દીને ૧,૦૦૦/- રૂપિયા મળશે

આ સહાય માટે જે વ્યક્તિ ને કેન્સર ની બીમારી હોઈ અને તેઓ હાલ કેન્સર ની સારવાર કરાવી રહ્યા હોઇ તેવા દર્દી ઓ આ સહાય લઈ શકે છે

હાલ કેન્સર રોગ થઈ ગયેલ હોઇ અને દર્દી દવાખાના માં સારવાર લેતાં હોઈ તો પણ આ સહાય માળવા પાત્ર છે

હાલ કેન્સર રોગ ની સારવાર ચાલુ હોઈ અને દર્દી ઘરે જ હોઈ અને દર્દી દર મહીને કે દર ત્રણ મહીને દવાખાને ખાલી બતાવવા જતું હોઈ તો પણ તે આ સહાય માટે પાત્ર ગણાશે

અરજી ફોર્મ ક્યાંથી મળશે? ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોઈશે ?

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...