અગ્નિપથ યોજના ૨૦૨૨

ધોરણ ૧૦ પાસ તમામને સરકારી નોકરી મળશે

હવે ભારતીય સેનામાં ૪ વર્ષ માટે નોકરી મળશે 

આ યોજના માં 4 વર્ષ દરમિયાન “અગ્નિવિરો” ને 1,2,3 વર્ષ સુધી 30,000/- પગાર આપવામાં આવશે અને ચોથા વર્ષે 40,000/- પગાર આપવામાં આવશે 

દેશ નાં યુવાઓ ને આપડા સંરક્ષણ દળ પ્રત્યે જાગૃત કરવા અને તેઓ ને ડિફેન્સ સિસ્ટમ શું છે તેની જાણ થાય અને યુવા ની રોજગાર મળે તે હેતુથી 

અગ્નિવીરને 1 કરોડનું સંરક્ષણ પેન્શન પણ મળશે

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...