ઘડીયાળ રીપેરીંગ માટે લોન યોજના 2022 | Watch Repair Loan Yojana 2022 : Read Now

Watch Repair Loan Yojana 2022 | ઘડીયાળ રીપેરીંગ માટે લોન યોજના 2022 : બધાને નોકરી મળી જાય તે શક્ય છે ખરૂ ! આજે બધાને રોજગાર ન મળતાં બેકારી વધી રહી છે. સરકારી નોકરીઓ અને ખાનગી નોકરીઓ મળી નથી રહી. ત્યારે જો તમને ઘડીયાળ રીપેરીંગ નો અનુભવ છે. ઘડીયાળ રીપેરીંગ માટે લોન યોજનાનો લાભ લઈ તમે Watch Repair Tools વસાવીને રીપેરીંગ કરવાનું વિચારતા હોવ તો સરકાર તમને સબસિડી અને લોન બંને આપે છે. રાહ કોની જુઓ છો જાણો કેવી રીતે કરશો અરજી.

ઘડીયાળ રીપેરીંગ માટે લોન યોજના અંતર્ગત ગુજરાતના આદિજાતિ વર્ગના નાગરિક માટે આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના આદિજાતિના સ્વરોજગાર યોજના હેઠળ ઘડીયાળ રીપેરીંગ કામ માટે લોન આપવાની યોજના આપવામાં આવે છે. આ યોજનાના માધ્યમ થકી ગુજરાતના યુવાનો રોજગારી મેળવી શકે. પોતાનું અને પોતાના પરિવારનું જીવન સુંદર બનાવી શકે છે.

આદિજાતિ નિગમ ગુજરાત દ્વારા ઘણી બધી લોન યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ કે ખેડૂતો માટે ટ્રેકટર સહાય યોજના, બ્યુટી પાર્લર લોન યોજના, વિદેશ જવા લોન યોજના વગેરે યોજનાઓ ચાલે છે. આજે અમે ઘડીયાળ રીપેરીંગ આવડતું હોય એમના માટે એક યોજના લઈને આવ્યા છે. આ યોજના અંતર્ગત Watch Repair Tool Kit વસાવવા માટે મોટી રકમ સરકાર દ્વારા મળે છે. જેનો ઉપયોગ કરી Watch Repairing Business કરી શકાય છે.

ઘડીયાળ રીપેરીંગ માટે લોન યોજના 2022 | Watch Repair Loan Yojana 2022
ઘડીયાળ રીપેરીંગ માટે લોન યોજના 2022 | Watch Repair Loan Yojana 2022

જે આદિજાતિના ઈસમોની આર્થિક સ્થિતિ સારી નથી અને Watch Repair Business માટે રૂપિયાની જરૂર હોય છે. અનુસુચિત જન જાતિના લોકોને બહારની સંસ્થાઓ, બેંકો પાસેથી ઉંચા વ્યાજે લોન લેવી ન પડે તે માટે આ સહાય આપવામાં આવે છે. Watch Repair & Shop Business માટે આદિજાતિ નિગમ દ્વારા આવી લોન આપવામાં આવે છે.

આ પણ વાંચો: કુંવરબાઈનું મામેરું યોજના 2022

Watch Repair Loan Yojana નો હેતુ

ગુજરાત આદિજાતિ નિગમ દ્વારા સ્વરોજગારી માટે વિવિધ લોન આપવામાં આવે છે. જે આદિજાતિના ઈસમોની આર્થિક સ્થિતિ સારી નથી અને Watch Repair Business માટે રૂપિયાની જરૂર હોય છે. અનુસુચિત જન જાતિના લોકોને બહારની સંસ્થાઓ, બેંકો પાસેથી ઉંચા વ્યાજે લોન લેવી ન પડે તે માટે આ સહાય આપવામાં આવે છે. Watch Repair Business માટે Gujarat Adijati Nigam દ્વારા આવી લોન આપવામાં આવે છે.

Watch Repair Loan Yojana – Highlight

યોજનાનું નામ : ઘડીયાળ રીપેરીંગના હેતુ માટે લોન યોજના
લાભાર્થી : ગુજરાતના અનુસુચિત જનજાતિના નાગરિકો
ઉદ્દેશ : Watch Repair Business માટે રૂપિયાની જરૂર હોય છે. અનુસુચિત જન જાતિના લોકોને બહારની સંસ્થાઓ, બેંકો પાસેથી ઉંચા વ્યાજે લોન લેવી ન પડે તે માટે આ સહાય આપવામાં આવે છે.
લોન પર વ્યાજદર : માત્ર 4% વ્યાજદર અને લોન સહાય આપવામાં આવશે.
લોનની રકમ : આ લોન યોજના હેઠળ 75,000/- રૂપિયાની રકમ આપવામાં આવે છે.
Official Website : https://adijatinigam.gujarat.gov.in/

Watch Repair Loan Yojana માટે લોન અંતર્ગત મળવા પાત્ર ધિરાણ

Adijati Vikas Vibhag દ્વારા આદિજાતિના લોકોને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. Watch Repair Business માટે કુલ રૂપિયા 75,000/- સુધી લોન આપવામાં આવે છે.

ઘડીયાળ રીપેરીંગ માટે લોન યોજનાની પાત્રતા

Tribal Development Department Gujarat નિગમ દ્વારા Watch Repair Business માટે લોન આપવામાં આવે છે. આ લોન મેળવવા માટે અરજદારની લાયકાત અને પાત્રતા નક્કી કરેલી છે. જો તમે પણ આ લોન લેવા માંગતા હોય તો તમને ખબર હોવી જોઈએ કે તમે જે લોન માટે અરજી કરવાના છો તે લોન માટે તમે પાત્રતા ધરાવો કે નહિ તે જાણવું જરૂરી છે. તો ચાલો આપણે આ યોજના માટે પાત્રતા અને લાયકાત કેટલી હોવી જોઇએ એ બાબત વિશે થોડુ જાણી લઈએ.

  1. અરજદાર આદિજાતિના છે તે હોવા અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  2. અરજદાર ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઇએ અને 55 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
  3. અરજદાર પાસે આધારકાર્ડ હોવું જોઇએ.
  4. અરજદાર પાસે ચૂંટણીકાર્ડ પણ હોવું જોઈએ.
  5. અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઇએ.
  6. અરજદારની કુટુંબની વાર્ષિક આવક 120000/- તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000/- થી વધુ ન હોવી જોઈએ.
  7. લાભાર્થીએ Diploma in Electronics નો કોર્ષ કરેલો હોવો જોઈએ.
  8. લાભાર્થીએ જે ઘડીયાળ રીપેરીંગના હેતુના હેતુ માટે ( ધંધો/રોજગાર ) ધિરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી હોવી જોઈએ.
  9. લાભાર્થીએ Watch Repairing ની રીપેરીંગ-કમ-સેલ સ્ટોરમાં કામ કર્યાનો અનુભવ હોવો જોઇશે અને તે અંગેના તાલીમ / અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
  10. લાભાર્થી પાસે ઘડીયાળ રીપેરીંગનો અનુભવ હોવો જોઇએ.

ઘડીયાળ રીપેરીંગ માટે લોન યોજના અંતર્ગત વ્યાજદર અને ફાળો

ઘડીયાળ રીપેરીંગના હેતુ માટે લોન યોજનામાં વ્યાજદર કેટલો રહેશે તથા લાભાર્થીએ કેટલો ફાળો આપવાનો રહેશે તેની માહિતી નીચે મુજબ છે.

  • આ ધિરાણ વાર્ષિક 4 ટકાના દરે ભરવાનું હોય છે.
  • લાભાર્થીએ કુલ લોનની રકમના 10 % ફાળો આપવાનો રહેશે. એટલે કે 4 લાખની લોનના 10% લેખે 7,500/- રૂપિયા લાભાર્થીએ પોતે જોડવાના રહેશે.

ઘડીયાળ રીપેરીંગ માટે લોન યોજનામાં લોન પરત કરવાનો સમય

આદિજાતિ નિગમ દ્વારા આ લોન આપવામાં આવે છે. તેને કેટલા સમયમાં પરત કરવાની હોય છે તેની માહિતી નીચે મુજબ છે

  • અરજદારે આ લોન લીધા બાદ 20 હપ્તામાં વ્યાજ સાથે પરત ચૂકવવા રહેશે.
  • અરજદાર પાસે આર્થિક સગવડ થઈ હોય તો તે લોન ચૂકવવાની મુદત કરતા પહેલા પણ લોનની રકમ ચુકવી શકાશે.
  • અરજદાર દ્વારા મેળવેલ લોન પરત કરવામાં વિલંબિત થશે તો વધારાના 2 % દંડનીય વ્યાજ સાથે ચૂકવવાનું રહેશે.

ઘડીયાળ રીપેરીંગ માટેની લોન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

આદિજાતિ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યમાં વસતા અનુસૂચિત જનજાતિ ના લોકો કે જેઓ બેરોજગાર છે. તેઓ Watch Repair Business તરીકે નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે. તેવા લોકો માટે આ Loan Sarkari Nokri સમાન જ છે. આ યોજના માટે નીચે મુજબ નાં આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.

  1. લાભાર્થી નું આધારકાર્ડ
  2. લાભાર્થી નું રેશનિંગ કાર્ડ
  3. લાભાર્થી નું જાતિ નું પ્રમાણપત્ર (સક્ષમ અધિકારીશ્રીનો દાખલો)
  4. લાભાર્થી નું તાલીમનું Certificate
  5. લાભાર્થી નાં બેંક ખાતા ની Passbook
  6. ધંધાનાં સ્થળ તરીકે દુકાન ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર
  7. લાભાર્થી એ રજૂ કરેલ મિલ્કત નો પુરાવો.( જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ બીજા વગર નું )
  8. ધંધાનાં સ્થળ તરીકે દુકાન ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર
  9. લાભાર્થી નાં જામીનદાર-1 નાં મિલ્કત નો પુરાવો (જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ બીજા વગર નું)
  10. લાભાર્થી નાં જામીનદાર-2 નાં મિલ્કત નો પુરાવો (જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ બીજા વગર નું)
  11. બંને જમીનદારો એ 20 રૂપિયા નાં સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિટ કરેલ સોગંધનામુ રજુ કરવાનું રહેશે.
  12. જામીનદાર-1 નું મિલ્કત નું સરકાર માન્ય Valuation Report
  13. જામીનદાર-2 નું મિલ્કત નું સરકાર માન્ય Valuation Report

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQ’s of Watch Repair Loan Yojana

ઘડીયાળ રીપેરીંગના હેતુ માટેની લોન યોજના હેઠળ કેટલું ધિરાણ આપવામાં આવે છે?
આ લોન યોજના હેઠળ અરજદારોને કુલ રૂપિયા 75,000/- ની લોન આપવામાં આવે છે.

ઘડીયાળ રીપેરીંગના હેતુ માટે લોન Scheme હેઠળ લોન કેટલા વ્યાજદર સાથે આપવામાં આવે છે?
Watch Repair Business માટે આ ધિરાણ આપવામાં આવે છે. જેનો વ્યાજદર માત્ર 4% હોય છે.

ઘડીયાળ રીપેરીંગના હેતુ માટે લોન યોજનાનો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા નક્કી થયેલી છે?
કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.

ઘડીયાળ રીપેરીંગના હેતુ માટેની લોન યોજનાનો લાભ કોને આપવામાં આવે છે?
Adijati Vikas Nigam, Gandhinagar દ્વારા ગુજરાતના મૂળ નાગરિક હોય અને આદિજાતિ(ST) ના નાગરિકોને આપવામાં આવે છે.

Leave a Comment