વિધવા પુનઃ લગ્ન સહાય યોજના 2022 | Vidhva Punah lagn Sahay Yojana 2022

Vidhva Punah lagn Sahay Yojana 2022 | વિધવા પુનઃ લગ્ન સહાય યોજના 2022 : ગુજરાત સરકાર નાં મહીલાઓ અને બાળકો ના વિકાસ વિભાગ દ્વારા મહિલાઓ અને બાળકો માટે નવી નવી યોજનાઓ અમલ મા આવે જ છે અને તે યોજનાઓ થી તેઓમાં આર્થિક અને સામાજિક બંને પ્રકાર ના વિકાસ થાય છે.

સરકાર તરફથી ઘણા પ્રકાર ની યોજનાઓ જેવી કે મહિલા સ્વાવલંબન યોજના– વ્હાલી દીકરી યોજના– વિધવા સહાય યોજના અને વિવિધ કેટ કેટલાય પ્રકારની યોજનાઓ અમલમાં મુકેલ છે. જેનો લાભ ઘણા લોકો ઉઠાવતા પણ નથી. જેનું એક મોટું કારણ છે કે તેઓ ને આ બધી યોજનાઓ વિશે પ્રોપર મહિતી હોતી નથી. જેના કારણે તેઓ યોજના માટે લાયક હોવા છતા પણ તેમને ખબર નથી હોતી કે આ યોજનાઓશું છે અને ક્યા થી તેમના ફોર્મ ભરાય છે.

આ પણ વાંચો : Vrudh Pension Sahay Yojana 2022

વિધવા પુનઃ લગ્ન સહાય યોજના 2022 | Vidhva Punah lagn Sahay Yojana 2022
વિધવા પુનઃ લગ્ન સહાય યોજના 2022 | Vidhva Punah lagn Sahay Yojana 2022

Ganga Swarupa Punah Lagna Arthik Sahay Yojana | વિધવા પુનઃ લગ્ન સહાય યોજના 2022 | Vidhva Punah lagn Sahay Yojana 2022 | વિધવા પુનઃ લગ્ન યોજના | Vidhva Punah lagn Sahay Yojana | ગંગા સ્વરૂપા પુન:લગ્ન | Ganga Swarupa Punah Lagna Arthik Sahay Yojana | Ganga Swarupa Punah Lagna Yojana

Vidhva Punah lagn Sahay Yojana – Highlights

ગુજરાત સરકાર નાં women and child development department દ્વારા Ganga Swarupa Punah Lagna Arthik Sahay Yojana અમલ માં આવેલ છે જે થકી વિધવા મહીલાઓ ને આર્થીક રીતે ઘણો લાભ ઉઠાવી શકે અને સમાજ માં બીજા લગ્ન કરી ને માન ભેર જીવન જીવી શકે. તો ચાલો જાણીએ પુરી યોજના શું છે ?

યોજના નું નામ : વિધવા પુનઃ લગ્ન સહાય યોજના (Vidhva Punah lagn Sahay Yojana)
રાજ્ય : ગુજરાત
લાભાર્થી : ગુજરાત ની વિધવા મહિલા લાભાર્થી ફરીથી લગ્ન કરે
ઉદ્દેશ : વિધવા સ્ત્રીઓમાં ફરીથી લગ્ન કરી શકે
અરજી નો પ્રકાર : ઓનલાઈન અને ઓફ લાઈન
વેબસાઈટ : https://wcd.gujarat.gov.in/
સહાય : 50,000
/- રૂપિયાની સહાય

આ પણ વાંચો : Dr.Ambedkar Awas Yojana

Vidhva Punah Lagna Sahay નો હેતુ

  • ગંગા સ્વરૂપા મહિલાઓ પરત્વે સામાજિક માનસિકતામાં પરિવર્તન લાવવું.
  • લગ્ન કરવા ઈચ્છુક “વિધવા બહેનોને સમાજના વર્તમાન પ્રવાહમાં પુન:સ્થાપિત કરવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી.

યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જુલાઈ-2021 માં અમલમાં આવેલ “ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના” હેઠળ લાભ મેળવવા માટે નીચે મુજબની જોગવાઈ કરેલ છે.

  • ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવતા હોવા જોઈએ.
  • આ યોજનાનો લાભ મેળવવા માટે 18 વર્ષ થી 50 વર્ષની ઉંમરની જોઈએ.
  • પુન:લગ્ન કરનાર મહિલાએ પુન:લગ્ન કર્યાની તારીખથી 6 માસની અંદર નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો : Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana

યોજના હેઠળ મળવાપાત્ર લાભ

Ganga Swarupa Punahlagna Arthik Sahay Yojana અંતર્ગત વિધવા લાભાર્થી પુન:લગ્ન કરે તો એમને બે તબક્કામાં રૂ.50,000 (પચાસ હજાર) આપવામાં આવશે.

વિધવા લાભાર્થીના બચત ખાતા(Saving Account) માં જિલ્લા કક્ષાએ DBT (Direct Benefit Transfer) મારફતે 25000/- (પચ્ચીસ હજાર) જમા કરવામાં આવશે. તેમજ 25,000/- ની રકમના રાષ્ટ્રીય બચત પત્રો (National Saving Certificate) આપવામાં આવશે. કુલ મળીને 50,000/- (પચાસ હજાર) ની આર્થિક સહાય આપવામાં આવશે.

આ પણ વાંચો : E Samaj Kalyan Portal Yojana

Ganga Swarupa Punah Lagna Document

Widow remarriage scheme in Gujarat યોજના હેઠળ લાભાર્થી મહિલા પુન:લગ્ન કર્યા બાદ 6 માસની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. અરજી સાથે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ (આધાર પુરાવા) રજૂ કરવાના રહેશે.

  • ગંગા સ્વરૂપા (Vidhva Sahay) આર્થિક સહાય યોજનાનો સહાય હૂકમ
  • પુન:લગ્નની નોંધણી અંગેનું પ્રમાણપત્ર
  • જે વ્યક્તિ સાથે પુન:લગ્ન થયેલ છે તેના સરનામા અંગેનો પુરાવો
  • પુન:લગ્ન પરત્વે દંપતિના સંયુક્ત પાસપોર્ટ સાઈઝનાં ફોટો
  • બચત ખાતાની પાસબુકની પ્રથમ પાનાની સ્વ-પ્રમાણિત નકલ

આ પણ વાંચો : Vahali Dikri Yojana

ગંગા સ્વરૂપા પુન:લગ્ન Online Form

Vidhva Punahlagna Arthik Sahay Yojana હેઠળ ઓનલાઈન અરજી કરવાની પણ જોગવાઈ કરવામાં આવેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે Digital Gujarat Portal પર ઓનલાઈન કરવાની રહેશે. https://wcd.gujarat.gov.in/ લિંક પરથી ઓનલાઈન અરજી કરી શકાશે.

  • ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્‍દ્ર (e-Gram) પર જઈને ઓનલાઈન એન્‍ટ્રી કરી શકશે. ઈ-ગ્રામ સેન્‍ટર પર મળતી અરજીઓ ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરવાની કામગીરી VCE (Village Computer entrepreneur) કરવાની રહેશે.
  • ગ્રામ્ય કક્ષાએ અરજી કરવામાં આવે તો અરજી દીઠ રૂ.20 (વીસ) ભરવાના રહેશે.
  • તાલુકા કક્ષાએ સંબંધિત વિસ્તારની મામલતદાર કચેરીમાં જઈને આ યોજના લાભ માટે અરજી કરી શકશે.
  • જીલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રી કચેરીમાં જઈને “વિધવા પુન”લગ્ન આર્થિક સહાય યોજના” ની અરજી જમા કરાવી શકશે તથા Digital Gujarat Portal મારફતે Online અરજી કરાવી શકશે.
  • લાભાર્થી જાતે પણ Digital Gujarat Portal પર ઓનલાઈન અરજી કરી શકશે.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

Ganga Swarupa Punah lagna Yojana Helpline

વિધવા મહિલા પુન:લગ્ન ઉત્છુક હોય અને ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજનાનો લાભ મેળવવો હોય તો જિલ્લા કક્ષાએ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી”નો સંપર્ક કરવો.

Leave a Comment