અર્બન હેલ્થ સોસાયટી ગાંધીનગર ભરતી 2022 | Urban Health Society Gandhinagar Recruitment 2022: Apply Now

Urban Health Society Gandhinagar Recruitment 2022 : અર્બન હેલ્થ સોસાયટી, ગાંધીનગર દ્વારા ગાંધીનગરમાં વિવિધ જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડી છે. આ માટે લાયકાત ઉમેદવારે વોક-ઇન ઇન્ટરવ્યુ દ્વારા અરજી કરવાની રહેશે. ઉમેદવારે રૂબરૂ અર્બન હેલ્થ સોસાયટી, ગાંધીનગર જઈ ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે. આ ભરતી ૧૧ મહિનાના કરાર આધારિત છે. જેની નોંધ ઉમેદવારોએ લેવી. બાકી બીજી બધી માહિતી નીચે વિગતવાર આપી છે.

વધુ વાંચો : Kuvarbai Nu Mameru Yojana 2022

અર્બન હેલ્થ સોસાયટી ગાંધીનગર ભરતી 2022 | Urban Health Society Gandhinagar Recruitment 2022

Urban Health Society Gandhinagar Recruitment 2022 – Highlights

જોબ રિક્રુટમેન્ટ બોર્ડ : અર્બન હેલ્થ સોસાયટી, ગાંધીનગર
પોસ્ટના નામ : વિવિધ
પોસ્ટની સંખ્યા : 09
નોકરીના પ્રકાર : UHS નોકરીઓ
જોબ સ્થાન : ગાંધીનગર
એપ્લિકેશન મોડ : ઑફલાઇન

પોસ્ટની વિગતો

 • લેબ ટેક: 03 પોસ્ટ
 • ફાર્માસિસ્ટ: 03 પોસ્ટ્સ
 • સ્ટાફ નર્સ: 03 પોસ્ટ્સ

પાત્રતા માપદંડ વિગતો

શૈક્ષણિક લાયકાત

1. લેબ ટેક

 • B.Sc કેમિસ્ટ્રી/ માઇક્રોબાયોલોજી
 • ઉંમર મર્યાદા: 58 વર્ષ

વધુ વાંચો : Kisan Parivahan Yojana 2022

2.ફાર્માસિસ્ટ

 • ફાર્મસીમાં ડિગ્રી / ફાર્મસીમાં ડિપ્લોમા
 • ઉંમર મર્યાદા: 58 વર્ષ

3.સ્ટાફ નર્સ

 • GNM/ B.Sc નર્સિંગમાં ડિપ્લોમા
 • ઉંમર મર્યાદા: 45 વર્ષ

પગાર/પે સ્કેલ

રૂ. 13000/-

વધુ વાંચો : Rotavator Sahay Yojana 2022

અરજી ફી

કોઈ અરજી ફી નથી.

પસંદગી પ્રક્રિયા

ઈન્ટરવ્યુ

અર્બન હેલ્થ સોસાયટી ગાંધીનગર ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

 • પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિત તમામ જરૂરી દસ્તાવેજોની અસલ અને નકલો સાથે ઇન્ટરવ્યુમાં હાજરી આપી શકે છે.
 • સરનામું: જાહેરાત પર આપેલ

મહત્વપૂર્ણ તારીખો

અરજી કરવાની છેલ્લી તારીખ: 27-9-2022

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

Leave a Comment