UPSC ભરતી 2022 | UPSC Recruitment 2022 : Apply Now

UPSC Recruitment 2022 | UPSC ભરતી 2022 : UPSC દ્વારા પાડવામાં આવેલી યુપીએસસી ભરતી 2022માં ડેપ્યુટી ડિરેક્ટરી એન્જિનિયર અને અન્ય અરજીઓ સ્વીકારવામાં આવે છે. જે પણ ઉમેદવારો અર્થ ભરતી માટે અરજી કરે છે તેમને માટે અરજી કરવાની વગેરે માહિતી નીચે મુજબ આપેલી છે.

UPSC દ્વારા બહાર પાડવામાં આવેલી આ 37 જગ્યાઓ પર ભરતી માટેની નોંધણી શરૂ થઈ ગઈ છે જે પણ ઉમેદવારો આ અધિકૃત નિવેદન મુજબ અરજદારોને આ પદો માટે 01 સપ્ટેમ્બર 2022 સુધી આ ભરતી માટે અરજી કરી શકે છે, અને અરજી એ ઓનલાઈન વેબસાઈટ પર અરજી કરવાની રહેશે. આ ભરતી પ્રક્રિયાના ભાગરૂપે અરજી ફક્ત ઓનલાઇન જ સ્વીકારવામાં આવે છે જે નોંધ લેવી જરૂરી છે.

Also Read: Pm Kisan Samman Nidhi Yojna 2022-23

UPSC ભરતી 2022 | UPSC Recruitment 2022

UPSC Recruitment 2022 – Highlights

સંસ્થાનું નામ : યુપીએસસી
પોસ્ટની સંખ્યા : 37 જગ્યાઓ
પોસ્ટના નામ : UPSC ભરતી 2022 (UPSC Recruitment 2022)
જોબ સ્થાન : નવી દિલ્હી, દિલ્હી
ઉંમર : 18 થી 45 વર્ષ
સત્તાવાર વેબસાઇટ : https://www.upsc.gov.in/

UPSC ભરતી 2022 : ઉંમર

જે પણ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેમની ઉંમએર એ ૧૮ વર્ષ થી લઈ ૪૫ વર્ષના ઉમમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે.

UPSC ભરતી 2022 માં ખાલી જગ્યાઓની વિગત

UPSC 2022 માં 37 ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે.

વધુ વાંચો:- Seekho Aur Kamao scheme | શીખો અને કમાઓ યોજના 2022

યુપીએસસી નોકરી 2022 કેવી રીતે અરજી કરી શકાય છે જાણો

જે પણ ઉમેદવારો યુપીએસસી દ્વારા બહાર પાડવામાં આવ્યા ભરતીમાં અરજી કરવાની ઓનલાઈન નીચે મુજબ આપેલા સ્ટેપને ફોલો કરીને ઘરે બેઠા આ ભરતી માટે અરજી કરી શકે છે.

  • ઉમેદવારી યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની ઓફિસિયલ વેબસાઇટ પર મુલાકાત લેવાની રહેશે.
  • ત્યારબાદ યુપીએસસીની ઓફિસિયલ વેબસાઈટ ઉપર સંબંધિત ભરતી ની લીંક આપેલી છે.
  • ભરતી ની લીંક ઉપર ક્લિક કર્યા બાદ તમારી સામે પેજ ઓપન થશે જે પોસ્ટમાં તમારે અરજી કરવા માંગો છો તેમની પસંદગી કરીને તમારા સંબંધિત માહિતી આપવાની રહેશે.
  • ત્યારબાદ ભરતી માટે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અને ભરતી માટેની એપ્લિકેશન ફી ચૂકવવાની પર ક્લિક કરવાનું રહેશે.
  • આમ તમે યુપીએસસીની ભરતી માટેનું ઓનલાઇન ફોર્મ ભરી શકો છો.
  • ત્યારબાદ તમારી સામે તમારા દ્વારા ભરવામાં આવેલું ભરતી નું ફોર્મ તમે નકલ ડાઉનલોડ તેમજ પ્રિન્ટ આઉટ કાઢી શકો છો.

વધુ વાંચો:- Sukanya Samriddhi Yojana 2022

જે પણ ઉમેદવારો યુપીએસસી દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં ઓનલાઇન અરજી કરે છે તેમની ઇન્ટરવ્યૂ રાઉન્ડ માટે દરેક તેમના દસ્તાવેજો સાથે કેન્દ્ર પર લઈ જવાની ભલામણ કરવામાં આવે છે ચોકડી પોતાના પ્રશ્નો હોય તો તમે વધુ અપડેટ સત્તાવાર ઓફિસિયલ વેબસાઈટ પરથી મેળવી શકો છો.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQs of UPSC Recruitment 2022

Upsc 2020 દ્વારા કેટલી જગ્યાની ભરતી બહાર પાડવામાં આવેલી છે?
37 કરતાં પણ વધારે પોસ્ટ કાઢવા

UPSC ભરતી 2022 માં અરજી કરવાની છેલી તારીખ કઈ છે?
01 September 2022

Leave a Comment