ITI લીંબડી દ્વારા પ્રવાસી સુપરવાઇઝર ભરતી 2022 | Travel Supervisor Recruitment by ITI Limbadi 2022 : Apply Now

Travel Supervisor Recruitment by ITI Limbadi 2022 | ITI લીંબડી દ્વારા પ્રવાસી સુપરવાઇઝર ભરતી 2022 : પ્રવાસી સુપરવાઇઝરની જગ્યાઓ માટે અરજી કરો: ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) લીંબડીએ પ્રવાસી સુપરવાઇઝર જગ્યાઓ માટે એક જાહેરાત પ્રકાશિત કરી છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ વાંચો : Pashu Sanchalit Vavaniyo

ITI લીંબડી દ્વારા પ્રવાસી સુપરવાઇઝર ભરતી 2022 | Travel Supervisor Recruitment by ITI Limbadi 2022
ITI લીંબડી દ્વારા પ્રવાસી સુપરવાઇઝર ભરતી 2022 | Travel Supervisor Recruitment by ITI Limbadi 2022

Travel Supervisor Recruitment by ITI Limbadi 2022 – Highlights

સંસ્થાનું નામ : સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા લીંબડી – ITI
પોસ્ટનું નામ : પ્રવાસી સુપરવાઇઝર
છેલ્લી તારીખ : 27/08/2022
અરજી : ઓફલાઈન

પોસ્ટનું નામ

ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર (કમ્પ્યુટર ગ્રુપ)

વધુ વાંચો : Mini Tractor Sahay Yojana

શૈક્ષણિક લાયકાત

નીચે જાહેરાત માં સંપૂર્ણ માહિતી આપેલ છે

પગાર ધોરણ (પે-સ્કેલ)

ઉમેદવારોને કલાકના રૂ. ૯૦- લેખે દૈનિક મહત્તમ ૬ કલાકના દર માસે રૂ. ૧૪૦૪૦|- થી વધુ નહિ તે રીતે માનદ વેતન ચુકવવામાં આવશે

વધુ વાંચો : Potato Digger Machine Scheme

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

આવા ઉમેદવારો તદ્દન હંગામી ધોરણે નિયમિત જગ્યાઓ ન ભરાય ત્યાં સુધી માત્ર વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે હોઈ સેવા વિષયક કોઈ પણ હક દાવો રહેશે નહિ તે મતલબનું નિયત કરેલ બાંહેધરીનું એફિડેવિટ રજુ કરવાનું રહેશે. જે તે કોર્ષ મુજબ લાગુ પડતી લાયકાત જેમાં ડીગ્રી માટે ૧ વર્ષ, ડીપ્લોમાં માટે ૨ વર્ષ, આઈ.ટી.આઈ. પાસ (સી.આઈ.ટી.એસ. પાસને અગ્રતા) માટે ૩ વર્ષનો અનુભવ ધરાવનાર ઉમેદવારે તારીખ ૨૭/ ૦૮/૨૦૨૨ સુધીમાં તમામ પુરાવાની નકલ સાથે અરજી કરવાની રહેશે. આ અંગેનું અરજી ફોર્મ તેમજ વધુ માહિતી અત્રેની સંસ્થા ખાતેથી મળી રહેશે.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQ’s of Travel Supervisor Recruitment by ITI Limbadi 2022

ITI લીંબડી દ્વારા પ્રવાસી સુપરવાઇઝર ભરતીની છેલ્લી તારીખ શું છે?
ITI લીંબડી દ્વારા પ્રવાસી સુપરવાઇઝર છેલ્લી તારીખ 27 ઓગસ્ટ 2022

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગુજરાત ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે
સત્તાવાર વેબસાઇટ. https://employment.gujarat.gov.in/organisations/iti.aspx

Leave a Comment