આશ્રમશાળામાં શિક્ષણ સહાયક ભરતી 2022 | Teaching Recruitment in Ashramshala 2022 : Apply Now

Teaching Recruitment in Ashramshala 2022 | આશ્રમશાળામાં શિક્ષણ સહાયક ભરતી 2022 | શિક્ષણ સહાયક ભરતી 2022 : પંચમહાલ જીલ્લા ઉત્કર્ષ મંડળ વિરણીયા મુ.પો.વિરણીયા તા.મોરવા(હડફ) જી.પંચમહાલ સંચાલિત ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા, મુ.પો. ભુવર તા. મોરવા (હડફ) જી. પંચમહાલ માટે નીચે મુજબની લાયકાત ધરાવતા શિક્ષણ સહાયક માટે નીચે મુજબની લાયકાત ધરાવતા શિક્ષણ સહાયક ભરતી માટે અરજી આમંત્રિત કરી છે , પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી નીચે આપેલ માહિતીએપ દ્વારા જણાવેલ સરનામે મોકલવાની રહેશે

વધુ વાંચો : What is Mission Karmayogi 2022?

આશ્રમશાળામાં શિક્ષણ સહાયક ભરતી 2022 | Teaching Recruitment in Ashramshala 2022

Teaching Recruitment in Ashramshala 2022 – Highlights

સંસ્થાનું નામઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા, મુ.પો. ભુવર તા. મોરવા (હડફ) જી. પંચમહાલ
પોસ્ટનું નામશિક્ષણ સહાયક
જોબ લોકેશનપંચમહાલ
છેલ્લી તારીખજાહેરાતની તારીખથી 15 દિવસની અંદર. (જાહેરાત તારીખ 05/08/2022 )
અરજી મોડઑફલાઇન

વધુ વાંચો : SSC CPO Recruitment

પોસ્ટનું નામ

શિક્ષણ સહાયક

શૈક્ષણિક લાયકાત
  • MA.B.Ed. TAT-II (2) PASS
  • વિષય : સમાજ શાસ્ત્ર
ઉંમર મર્યાદા

જાહેરાતમાં ઉલ્લેખિત નથી.

વધુ વાંચો : GSRTC Mahesana Recruitment

પગાર

નિયમો મુજબ.

અરજી ફી

ત્યાં કોઈ અરજી ફી નથી.

આશ્રમશાળા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ જોડાયેલ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા , તાજેતરના પાસપોર્ટ સાઇઝનો ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ મોકલી શકે છે. નીચેના સરનામે રજીસ્ટર પોસ્ટ એ.ડી. થી કરવાની રહેશે, અધુરી વિગતોવાળી અને સમય મર્યાદા પછી આવેલ અરજીઓ અમાન્ય ગણાશે,

અરજી મોકલવાનું સરનામું

આચાર્યશ્રી ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા મુ.પો. ભુવર તા. મોરવા(હડફ) જી.પંચમહાલ પીન-389110

ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા, મુ.પો. ભુવર આશ્રમશાળા ભરતી 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

  • જાહેરાતની તારીખથી 15 દિવસની અંદર. પ્રસિદ્ધ (જાહેરાત પ્રકાશિત થવાની તારીખ 05/08/2022 છે સંદેશ અખબાર વડોદરા આવૃતિમાં)
  • ઉમેદવારોએ આશ્રમશાળાના સ્થળ ઉપર ફરજીયાત હાજર રહેવું પડશે.
  • આદિજાતિ વિકાસ વિભાગના પરિપત્રો ઠરાવો તથા અન્ય સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.
  • નિમણુંક પામેલ શિક્ષણ સહાયકોને પાંચ વર્ષ સુધી સરકારશ્રીના નિયમોનુસાર ફિકસ પગાર મળવાપાત્ર રહેશે.
  • ઉમેદવારે કોમ્પ્યુટર કૌશલ્ય ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQ’s of Teaching Recruitment in Ashramshala 2022

આશ્રમશાળામાં શિક્ષણ સહાયક ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
આશ્રમશાળા દાહોદ ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ 2022 છે.

આશ્રમશાળામાં શિક્ષણ સહાયક ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.

10 thoughts on “આશ્રમશાળામાં શિક્ષણ સહાયક ભરતી 2022 | Teaching Recruitment in Ashramshala 2022 : Apply Now”

Leave a Comment