તબેલા લોન યોજના 2022 | Tabela Loan Yojana 2022 : Read Now

Tabela Loan Yojana 2022 | Animal Husbandry Loan | Husbandry Loan In Gujarat| તબેલા લોન યોજના 2022 | Tabela loan 2022 Online Apply

ગુજરાત રાજ્ય માં સરકાર દ્વારા વખતો વખત નવી નવી સરકારી યોજનાઓ અમલ મા મુકવામાં આવે છે. જેના થકી રાજ્ય નાં ગરીબ,પછાત ખેડૂત જેવા તમામ વર્ગ નાં આર્થિક રીતે ખુબજ મદદ મળી રહે છે અને તેઓ આ યોજનાઓ થકી તેમના કામો કરી શકે છે. આજે આપડે આવી જ યોજના Tabela Loan Yojana 2022 વિશે વિગતવાર વાત
કરવાના છીએ.

આમ તો ગુજરાત સરકાર નાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ઘણી બધી યોજનાઓ ચાલી રહી છે જેમ કે વિદેશ અભ્યાસ લોન,ખાતર અને બિયારણ સહાય, ટ્રેક્ટર સરકારી લોન,બ્યૂટી પાર્લર સહાય યોજના વગેરે ઘણી યોજનાઓ અમલ છે.આજે આપડે સરકાર તરફથી આપવામાં આવતી તબેલા બનાવવા માટે ની સરકારી યોજના વિશે વિગતવાર વાત કરવાના છીએ જેમ કે આ યોજના માં શું શું ડોયુમેન્ટ્સ જોઈએ,અરજી ક્યાં કરવાની હોઈ છે અને સહાય કેવીરીતે મળે છે.આ તમામ માહિતી આજ નાં આર્ટિકલ માં આપડે જાણીશું.

તબેલા લોન યોજના 2022 | Tabela Loan Yojana 2022
તબેલા લોન યોજના 2022 | Tabela Loan Yojana 2022

ખુબજ અગત્ય ની યોજના :- Pashu Khandan Sahay Yojana 2022 | પશુ ખાણદાણ સહાય યોજના 2022 

તબેલા લોન યોજના 2022 | Tabela Loan Yojana ની વિશેષતાઓ

યોજના નું નામ: તબેલા માટેની લોન યોજના
સહાય : 4 લાખ રૂપિયા ની લોન સહાય
રાજ્ય : ગુજરાત
ઉદ્દેશ : ગુજરાતના અનુસુચિત જન જાતિના લાભાર્થીઓને સ્વરોજગારી યોજના હેઠળ તબેલાના હેતુ માટે લોન આપીને જીવન શૈલી ઉંચી આવે અને તેઓ ને પગભર બનાવી શકાય છે.
લાભાર્થી : અનુસૂચિત જનજાતિ ના લોકો
અરજી નો પ્રકાર : ઓનલાઈન

તબેલા લોન યોજના 2022 | Tabela Loan Yojana નો હેતુ

આ યોજના આદિજાતિ નિગમ ગુજરાત દ્વારા આદિજાતિ નાં લોકો માટે તબેલા બનાવવા માટે સહાય આપવામાં આવે છે.જેમાં ખેડૂતો ને તેમના માલ અને ઢોર એટલે કે ગાય અને ભેંસ ને રાખવા માટે તબેલા હોઈ છે તે તબેલા બનાવવા માટે સરકાર એવા ખેડૂતો ને સહાય આપે છે.કારણ કે ઘણા ખેડૂતો પાસે ગાય કે ભેંસ હોઈ છે પરંતુ તેમને તેને રાખવામાં કોઈ સારી જગ્યા હોતી નથી એટલા માટે સરકાર તબેલા બનાવવા માટે લોન આપે છે.જે આપ તેમની સરકારી વેબસાઇટ પર જઈ ને ઓનલાઈન અરજી કરી શકો છો.

તબેલા લોન યોજના 2022 | Tabela Loan Yojana

ગુજરાતના પશુપાલકો અને ખેડૂતોને આ યોજના હેઠળ તેમની ગાય અને ભેંસ માટે તબેલા બનાવવા માટે લોન મળશે. જે લોકો પાસે ઘણી બધી ગાયો અને ભેંસ હોય તેઓ લોકોની સંભાળ રાખવા માટે સારી જગ્યાએ તબેલા બાંધવા સક્ષમ હોવા જોઈએ. જે અંતર્ગત પશુપાલન લોન યોજના 2022 ગુજરાતને સ્વરોજગાર યોજના હેઠળ આપવામાં આવશે. આ લોન મેળવવા માટે, વ્યક્તિએ આદિજાતિ ગુજરાત વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

વધું વાંચો :- મફત ગેસ સિલેન્ડર યોજના 2022 | Free gas Cylinder Yojana 2022

તબેલા લોન યોજના 2022 આધાર પુરાવા | Document Required Of Tabela Loan Yojana

આ યોજના આદિજાતિ નિગમ દ્વારા સંચાલિત છે જેમાં રાજ્ય નાં અનુસૂચિત જનજાતિ ના લોકો ને તબેલા બનાવવા માટે સહાય આપવામાં આવશે.આ સહાય ની અરજી કરવા માટે નીચે મુજબ ના આધાર પુરાવા રજૂ કરવા પડશે.

 • લાભાર્થી ના આધારકાર્ડ ની નકલ.
 • લાભાર્થી ના રેશનીંગ કાર્ડ ની નકલ.
 • લાભાર્થી નું જાતિ નું પ્રમાણપત્ર ( અનુસુચિત જનજાતિ)
 • લાભાર્થી ની બેંક પાસબુક ની પ્રથમ પાના ની નકલ.
 • લાભાર્થી ખેડૂત નો મિલ્કત નો પુરાવો જેમાં મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટીકાર્ડ જે તાજેતરનો તથા જમીનના 7/12 તથા 8-A અથવા બોજા વગરનો તે રજૂ કરવો.
 • લાભાર્થી એ 2 જામીનદાર આપવામાં રહેશે.
 • જામીનદાર-1 નું 7-12 અને 8-અ અથવા મકાન નાં દસ્તાવેજ અને સાથે પ્રોપર્ટી કાર્ડ.
 • જામીનદાર-1 નો રજૂ કરેલ મિલકત અંગે નો સરકારી વેલ્યુએશન રિપોર્ટ.
 • જામીનદાર-2 નું 7-12 અને 8-અ અથવા મકાન નાં દસ્તાવેજ અને સાથે પ્રોપર્ટી કાર્ડ.
 • જામીનદાર-2 નો રજૂ કરેલ મિલકત અંગે નો સરકારી વેલ્યુએશન રિપોર્ટ.
 • બંને જમીનદારો એ 20/- રૂપિયા નાં સ્ટેમ્પ પેપર પર સોગાંધનામુ રજુ કરવાનું રહેશે.

Also Read :- Atal Pension Yojana in Gujarati | અટલ પેન્શન યોજના 2022: ઓનલાઈન અરજી અને ખાતાની સ્થિતિ જાણો

તબેલા લોન યોજના 2022 લાભ | Tabela Loan Yojana Benefit

આ યોજના માં રાજ્ય નાં અનુસૂચિત જનજાતિ ના ખેડૂતો ને તેમના ગાય ભેંસ માટે તબેલા બનાવવા માટે લોન સહાય આપવામાં આવે છે.જે અગર જો ખેડૂતો બીજે ક્યાંક થી તબેલા માટે ની લોન મેળવે તો તમને ખુબજ ઊંચું વ્યાજ દેવું પડે છે અને તેઓ ને પોસઇ તેવી લોન હોતી નથી.માટે જ સરકારે તેમના માટે આ સહાય આપવાનું નક્કી કરેલ છે.

આ સહાય માં તબેલા બનાવવા માટે ખેડૂતો ને 4 લાખ રૂપિયા ની સહાય મળે છે.અને તે પણ સાવ નજીવા વ્યાજે.આ સહાય મળ્યા બાદ જ ખેડૂતો એ તબેલા નું બાંધકામ શરૂ કરવાનું હોઈ છે.

તબેલા લોન યોજના વ્યાજ દર | Tabela Loan Yojana interest rate

આ સરકારી લોન મળ્યા બાદ લાભાર્થી એ આ લોન નું શું વ્યાજ દેવાનું હોઈ છે અને શું ફાળો આપવાનો હોઈ છે તેની માહિતી નીચે મુજબ ની છે.

 • આ યોજના માટે ખેડૂત લાભાર્થી ને 4 લાખ રૂપિયા ની લોન મળે છે.
 • ખેડૂત લાભાર્થી એ આ લોન મળ્યા બાદ લોન નાં ધિરાણ નાં 10% રકમ ફાળા પેટે ભરવાની રહેશે.
 • આ 4 લાખ ની લોન માટે લાભાર્થી એ 4% નું વાર્ષિક વ્યાજ ભરવાનું હોઈ છે.
 • આ લોન ની ચુકવણી ટોટલ 20 ત્રિમાસિક હપ્તા માં ચુકવણી કરવાની હોઈ છે.
 • વધું માં જો ખેડૂત લાભાર્થી પાસે સગવડતા હોઈ તો તેઓ સમયગાળા પહેલા પણ લોન ની ચુકવણી કરી શકે છે.

Also Read : ગુજરાત વહાલી દિકરી યોજના 2022: નોંધણી, અરજી ફોર્મ, સૂચનાઓ

તબેલા લોન યોજના 2022 માટે આવક મર્યાદા- Income Limit for Tabela Loan Yojana

આ લોન મેળવવા માટે લાભાર્થી ખેડૂતોને ને નીચે મુજબ ની આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે.

 • ગ્રામ્ય વિસ્તાર નાં લાભાર્થી માટે કુટુંબ ની વાર્ષિક આવક મર્યાદા 1,20,000/- રૂપિયા થી ઓછી હોવી જોઈએ.
 • શહેરી વિસ્તાર નાં લાભાર્થી માટે કુટુંબ ની વાર્ષિક આવક મર્યાદા 1,50,000/- રૂપિયા થી ઓછી હોવી જોઈએ.

Tabela Loan Yojana 2022 Elegibility

તબેલા લોન મેળવવા માટે સરકાર દ્વારા નીચે મુજબની પાત્રતા ધરાવતા ખેડૂત લાભાર્થી મિત્રો ને પાત્ર ગણવામાં આવશે.

 • લાભાર્થી ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
 • ખેડૂત લાભાર્થી અનુસૂચિત જનજાતિ ના હોવા જોઈએ.
 • ખેડૂત લાભાર્થી ને ઉંમર 18 થી 55 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ.
 • ખેડૂત લાભાર્થી પાસે ચૂંટણીકાર્ડ અને આધારકાર્ડ હોવું જરૂરી છે.
 • ખેડૂત લાભાર્થી ને જે તબેલા માટે તેઓ એ લોન મેળવવાની હોઈ તો તેમને તે તબેલા વિશે જાણકારી હોવી જોઈએ.
 • લાભાર્થી એ તબેલા ચલાવવા માટે ની સારી જાણકારી હોવી જોઈએ.
 • લાભાર્થી પાસે તબેલા માં રાખવાં માટે ઓછા મા ઓછા 2 પશુ હોવા જરૂરી છે.
 • ખેડૂત લાભાર્થી દૂધ મંડળી નાં સભ્ય હોવા જોઈએ.
 • કુટુંબના કોઈ પણ વ્યકિતએ IDDP યોજના હેઠળ જીટીડીસીમાંથી લાભ લીધેલ ના હોવો જોઈએ.
 • ખેડૂત લાભાર્થી એ છેલ્લા 12 માસ માં દૂધ ભરેલ હોઈ તેની પાસબુક ની વિગતો રજૂ કરવી પડશે.
 • લાભાર્થી એ આ અંગે ની તાલીમ લીધેલ હોઈ તો તેનુ સર્ટીફીકેટ રજૂ કરવું પડશે.

Also Read : Kisan Vikas Patra Yojana 2022

લોન પરત કરવાનો સમય | Repay Loan Time

આદિજાતિ નિગમ દ્વારા આ લોન આપવામાં આવે છે. અરજદારે આ લોન લીધા બાદ 20 હપ્તામાં વ્યાજ સાથે પરત ચૂકવવા રહેશે. અરજદાર પાસે આર્થિક સગવડ થઈ હોય તો તે લોન ચૂકવવાની મુદત કરતા પહેલા પણ લોનની રકમ ચુકવી શકાશે.

Online Apply Of Tabela loan Yojana તબેલા લોન યોજના 2022

આ યોજના માટે લાભાર્થી ખેડૂતોએ લોન માટે ઓનલાઈન અરજી કરવાની હોઈ છે. જે માટે Adijati Nigam ની Official Website પર જઈ ને Online Apply કરવાની પ્રક્રીયા નીચે આપવામા આવેલ છે.
સૌપ્રથમ “Google” પર જઈ ને Adijati Nigam Gujarat સર્ચ કરવાનું રહેશે. જ્યા આદિજાતિ નિગમ ની સરકારી વેબસાઈટ ખુલી જશે.
જ્યા વેબસાઈટ નાં “Home” પેજ પર જ “Apply For Loan”  બટન પર ક્લિક કરવાનું રહેશે.જ્યા આપની સામે “Gujarat Tribal Development Corporation” ની નવી વેબસાઈટ ખુલી જશે.

 • હવે તમને Home Page પર “Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર Click કરવાનું રહેશે.
 • બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.
 • જેમાં તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “Register Here” પર ક્લિક કરવાનું રહેશે.
 • હવે તમારે Personal ID બનાવવાનું રહેશે.
 • તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
 • Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
 • હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
  લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
  જેમાં યોજનાની પસંદગીમાં “તબેલા માટેની લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
 • તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્‍ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.
  તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
  Save કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્‍ટ લઈને સાચવી રાખવાની રહેશે.
  તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
  Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
  હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.

Also Read : E Shram Card Self Registration Process

Online Form Submission

લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
જેમાં યોજનાની પસંદગીમાં “તબેલા માટેની લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે

તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્‍ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.
તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
Save કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્‍ટ લઈને સાચવી રાખવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQ Of તબેલા લોન યોજના 2022 | Tabela Loan Yojana

તબેલા લોન યોજના હેઠળ કેટલું ધિરાણ આપવામાં આવે છે? 

લાભાર્થીઓને  તબેલા લોન યોજના પર કુલ રૂપિયા 4 લાખની લોન આપવામાં આવે છે.

તબેલા લોન Scheme હેઠળ લોન કેટલા વ્યાજદર સાથે આપવામાં આવે છે?

તબેલા લોનનો નવો વ્યવસાય ચાલુ કરવા માટે આ ધિરાણ આપવામાં આવે છે. જેનો વ્યાજદર માત્ર 4% હોય છે.

તબેલા લોન ધિરાણ યોજનાનો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા નક્કી થયેલી છે?

કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.

તબેલા લોન યોજનાનો લાભ કોને આપવામાં આવે છે?

Adijati Vikas Nigam,Gandhinagar દ્વારા ગુજરાતના મૂળ નાગરિક હોય અને આદિજાતિ(ST) ના નાગરિકોને આપવામાં આવે છે.

7 thoughts on “તબેલા લોન યોજના 2022 | Tabela Loan Yojana 2022 : Read Now”

Leave a Comment