સબસીડી યોજના 2022 | Subsidy Yojana 2022 : Read Now

Subsidy Yojana 2022 : ભારત સરકાર દ્વારા સમય દરમિયાન ઘણી બધી ખેડૂતો માટે અલગ અલગ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે તેમાં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા પણ ઘણી બધી ખેડુત લગતી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે અને ભવિષ્યમાં પણ સરકાર દ્વારા આવી ખેડૂતો માટે ઘણી બધી યોજના અમલમાં મૂકવાના પ્લાન થઈ રહ્યા છે.

વધુ વાંચો : PM Kisan Yojana

સબસીડી યોજના 2022 | Subsidy Yojana 2022

Subsidy Yojana 2022 – Highlights

આર્ટિકલનું નામ : સબસીડી યોજના 2022 ( 3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર આપી 1.5 ટકા સબસિડી)
નવા સમાચાર : દેશના ખેડૂતોને 3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર આપી 1.5 ટકા સબસિડી આપવામાં આવી છે
જાહેર કોણ દ્વારા કરવામાં આવી? : ભારતના કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા આ જાહેરાત કરવામાં આવેલી છે
અધિકૃત વેબસાઇટ : https://agricoop.nic.in/en

ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરવામાં આવેલી છે

ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ખેડૂતલક્ષી યોજનાઓ જેવી કે માનધાન યોજના ખેડૂત પશુપાલન યોજના તેમજ આઇ ખેડૂત પોર્ટલ પર ચાલતી બધી જ કલ્યાણકારી યોજનાઓ એક ખેડૂત માટે ચલાવવામાં આવેલી યોજનાઓ છે. તાજેતરમાં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે એક નવી યોજના જાહેર કરવામાં આવેલી છે આજે આપણે આ લેખ દ્વારા એ યોજના વિશેની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં મેળવીશું.

  • દેશના ખેડૂતોને મોદી સરકાર તરફથી જન્માષ્ટમીના તહેવાર પર મોટી ભેટ આપવામાં આવેલી છે
  • દેશ નામ નથી ખેડૂતો માટે સરકાર દ્વારા કેબિનેટમાં બે મોટા નિર્ણયો લેવામાં આવ્યા
  • ખેડૂતો દ્વારા લેવામાં આવેલી ત્રણ લાખ રૂપિયા સુધીની ખુશી લોનના વ્યાજ પર દોઢ ટકા સબસિડી આપવાનો નિર્ણય કરવામાં આવેલો છે.
  • સરકાર દ્વારા દેશના ખેડૂતોને ઇમર્જન્સી ક્રેડિટ ગેરેંટી સ્કીમ નું બજેટ વધારીને પાંચ લાખ કરોડ રૂપિયાનું કરી દેવામાં આવ્યું છે

વધુ વાંચો : Rotavator Sahay Yojana 2022

સબવેન્શન સ્કીમ શું છે? | Subvention Scheme in Gujarati

સબવેન્શન સ્કીમ: દેશના ખેડૂતોને સહકારી મંડળીઓ તેમજ બેંક દ્વારા ખેડૂતોને ઘણી બધી ઓછા વ્યાજે લોન તેમજ લાંબા સમયગાળા દરમિયાન ખેડૂત લોન લે છે જે ખેતી કરવા માટે લોન આપવામાં આવે છે, પરંતુ ખેડૂતોને ખેતીમાં પણ પ્રકારની કારણસર તે લોનની સમય દરમ્યાન ભરપાઈ કરી શકતા નથી આવી સ્થિતિમાં જે ખેડૂતો સમયસર ચુકવણી કરી શકતા નથી તેમના માટે સરકાર દ્વારા સભ્ય સ્કીમ એટલે કે વ્યાજ સબવેન્શન સ્કીમનો લાભ મળવાપાત્ર થશે જે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલો છે.

સબસીડી યોજનાનો લાભ

વ્યાજ સહાયમાં વધારો કૃષિ ક્ષેત્રમાં ધિરાણ પ્રવાહનું ટકાઉપણું સુનિશ્ચિત કરશે તેમજ ગ્રામીણ અર્થતંત્રમાં પૂરતું કૃષિ ધિરાણ સુનિશ્ચિત કરીને ધિરાણ સંસ્થાઓ ખાસ કરીને પ્રાદેશિક ગ્રામીણ બૅન્કોનું નાણાકીય સ્વાસ્થ્ય અને સદ્ધરતા સુનિશ્ચિત કરશે.બૅન્કો ભંડોળના ખર્ચમાં વધારાને શોષી શકશે અને ટૂંકા ગાળાની કૃષિ જરૂરિયાતો માટે ખેડૂતોને લોન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને વધુ ખેડૂતોને કૃષિ ધિરાણનો લાભ મેળવવા માટે સક્ષમ બનાવશે. તેનાથી રોજગારીનું સર્જન પણ થશે, કારણ કે પશુપાલન, ડેરી, મરઘાં ઉછેર, મત્સ્યપાલન સહિતની તમામ પ્રવૃત્તિઓ માટે ટૂંકા ગાળાની કૃષિ લોન પ્રદાન કરવામાં આવે છે.
ખેડૂતો સમયસર લોનની ચૂકવણી કરતી વખતે વાર્ષિક 4 ટકાના વ્યાજદરે ટૂંકા ગાળાની કૃષિ ધિરાણ મેળવવાનું ચાલુ રાખશે.

સબસીડી યોજના : ઓછા વ્યાજદર ની લોન પણ મળશે

તાજેતરમાં કેન્‍દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત ઓછા વ્યાજ દર સાથે લોન આપે છે. દેશના જે ખેડૂતો પાસે ક્રેડિટ કાર્ડ નથી, તેઓ નજીકની બેંકમાં જઈને કિસાન ક્રેડિટ કાર્ડ બનાવી શકે છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લોન મેળવે છે તો તેમને માત્ર 4% ના વ્યાજ દર સાથે રૂપિયા ત્રણ (3) લાખ રૂપિયા સુધીની લોન મળે છે. દેશના ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ મેળવીને સમૃદ્ધ ખેતી કરી શકે છે.

વધુ વાંચો : Kuvarbai Nu Mameru Yojana 2022

ક્રેડિટ કાર્ડ વડે સસ્તી લોન મેળવો (Kisan Credit Card Loan)

હાલમાં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવેલી છે. તેના એટલું ગુજરાત તેમજ ભારતના ખેડૂતોને ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે છે જે પણ ખેડૂતો પાસેથી આ કિશન ક્રેડિટ કાર્ડ નથી તેમને તેમના તાલુકાના કચેરીએ જઇને આ કિશન ક્રેડિટ કાર્ડ માટે એપ્લાય કરી શકે છે.સબસીડી યોજના દ્વારા ખેડૂતોને અવનવી યોજનાઓનો લાભ મળતો હોઈ છે.

જે પણ ખેડૂત મિત્ર પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે તે એક વિશાળ લોન લઈ શકે છે અને તેને ચાર ટકાના વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર થશે એટલું જ નહીં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો પણ લાભ મળવાપાત્ર થાય છે.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQ’s

ખેડૂત નવી સબસીડી યોજના 2022 કઈ છે?

3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર આપી 1.5 ટકા સબસિડી છે

સરકાર દ્વારા પાક ધિરાણ લોન કોને આપવામાં આવે છે?

સરકાર દ્વારા પાક ધિરાણ લોન એક દેશના ખેડૂતોને આપવામાં આવે છે.

3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર આપી 1.5 ટકા સબસિડી ની જાહેરાત કોણ દ્વારા કરવામાં આવેલી છે?

આ સુબસીડી વિશેની જાહેરાત એ ભારતના કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા આ જાહેરાત કરવામાં આવેલી છે

Leave a Comment