સોલાર રૂફટોપ યોજના 2022 | Solar Rooftop Yojana 2022 : Read Now

Solar Rooftop Yojana |સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2022 | સોલાર રૂફટોપ યોજના | Solar Rooftop Yojana | solar rooftop 2022 | solar rooftop gujarat 2022 | solar rooftop scheme india | rooftop solar gujarat 2022 | surya gujarat yojana 2022 | સોલાર પેનલ કિંમત 2022 | Solar Rooftop Yojana 2022

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના (Solar Rooftop Gujarat Scheme) ગુજરાત સરકારે ગ્રીન એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને પરંપરાગત ઉર્જાને ઘટાડવા માટે સૌર ઉર્જા નીતિ હેઠળ ગુજરાત રેસિડેન્શિયલ સોલર રૂફટોપ યોજના 2018-19 શરૂ કરી છે. આ યોજના સૌર પેનલના સ્થાપન અને જાળવણી માટે સબસિડી પૂરી પાડે છે.

જો આપણે આપણાં સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણને બચાવવા હોય તો વૈજ્ઞાનિકોના વિકલ્પ શોધ કરી રહી છે જેમકે પર્યાવરણ નો મુખ્ય ઊર્જાનો સ્રોત એ આપણે સૂર્ય ઉર્જા તેમજ આવાં ઉર્જા તેમ જ દરિયાના મોજા ઉપર થી આપણે વીજળી ઉત્પન્ન કરી રહ્યા છીએ, જે પર્યાવરણ માટે પણ નુકસાનકારક નથી. આમ કુદરત દ્વારા આપવામાં આવતા ઊર્જા સ્રોત તરીકે કુદરતી ઊર્જા સ્રોતનો પર્યાવરણ તેમજ મનુષ્ય માટે કોઈ પણ પ્રકારના નુકસાન કરતા નથી તેથી આપણે સતત ઊર્જાનું ઉત્પાદન કરવા માટે આ કુદરતી ઊર્જા સ્રોતનો ઉપયોગ કરવો જોઈએ.

Also Read : Manav Kalyan Yojana 2022

સોલાર રૂફટોપ યોજના 2022 | Solar Rooftop Yojana 2022
સોલાર રૂફટોપ યોજના 2022 | Solar Rooftop Yojana 2022

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2022 શું છે? | What is Solar Rooftop Scheme 2022

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં ઘર વપરાશ માટે સૌર ઉર્જાનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરવા “સૂર્ય ગુજરાત” સોલાર રૂફટોપ યોજના જાહેર કરી છે અને વર્ષ 2022 સુધીમાં આ યોજના હેઠળ 8 લાખ રહેણાંક ગ્રાહકોને આવરી લેવાનું લક્ષ્ય રાખ્યું છે.

Solar Rooftop Yojana 2022 – Highlights

સરકારી યોજનાનું નામ : સોલાર રૂફટોપ યોજના 2022 (Solar Rooftop Yojana 2022)
કોના દ્વારા અમલમાં મુકવામાં આવેલ : Ministry of New & Renewable Energy (MNRE) Government of India
લાભાર્થીઓ : ભારતના નાગરિકો
મળવાપાત્ર સબસીડી : 20% થી લઈ ને 40% સુધી મળવા પાત્ર
સોલાર પેનલનો જીવનકાળ : 20 વર્ષ સુધી

Official website : https://solarrooftop.gov.in/

વધુ વાંચો : ગાય સહાય યોજના 2022

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2022નો ઉદ્દેશ્ય શું છે? | What is the objective of Solar Rooftop Scheme 2022?

ફ્યૂલની કિંમત (Fuel Price) પ્રતિદિન વધી રહી છે, જેના કારણે વીજળી (Electricity)ની ખપત વધવાની સાથે કિંમતમાં પણ ભારે વધારો ઝીંકવામાં આવી રહ્યો છે.

રૂફટોપ સોલાર પીવી પેનલ્સ ઇમારતોને વીજળી પૂરી પાડશે તેથી તેમને ગ્રીડમાંથી ઓછી વીજળી ખરીદવાની જરૂર છે, જેનાથી ઊર્જા ખર્ચમાં બચત થાય છે અને પર્યાવરણને પણ ફાયદો થાય છે.

વધુ વાંચો : Namo Tablet Yojana 2022

Solar Rooftop Yojana ના લાભ

  1. મફત વીજળી : સદર સોલર પ્લાન્ટ લગાવવાનો ખર્ચ અંદાજે ૫ વર્ષ માં વસુલ થઈ જશે, પછી ઉત્પન્ન થયેલ વધારાની વીજળી બાકીના ૨૦ વર્ષ સુધી મફત મળશે, આમ ઈન્વેસ્ટમેન્ટ ની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે.
  2. વધારાની વીજળી વીજ કંપની ખરીદશે : જો વપરાશ કરતાં વધારે વીજળી ઉત્પન્ન થશે તો તે ગ્રીડ માં જશે, જે વીજનિયમન પંચ દ્વારા નક્કી થયેલ ભાવ મુજબ ૨૫ વર્ષ સુધી વીજ કંપની દ્વારા ખરીદવામાં આવશે અને
  3. આવકમાં વૃદ્ધિ : તમારા વપરાશ સિવાયના યુનિટ rs.2.25/Unit લેખે વીજ કંપની ખરીદી લેશે દરેક નાણાકીય વર્ષ ને અંતે વીજબિલ માં જમા થતી વધારાની રકમ આપના બેન્ક ખાતામાં પરત આપવામાં આવશે.
  4. 5 વર્ષ માટે મફત મેઈન્ટેનન્સ : સોલર રૂફ ટોપ પ્લાન્ટ સ્થપાયા બાદ જે તે એજન્સી ૫ વર્ષ સુધી સિસ્ટમનું વિનામુલ્યે મેન્ટેનન્સ કરશે.

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજનાની સબસિડી 2022 | Subsidy of Solar Rooftop Scheme (Subsidy Rate) | સોલાર પેનલ કિંમત 2022

ક્રમ. કુલ ક્ષમતા કુલ કિંમત પર સબસિડી
1 3 KV સુધી 40%
2 3 KV થી 10 KV સુધી 20%
3 10 KV થી વધુ સબસિડી મળશે નહિ

આ પણ વાંચો: કુંવરબાઈનું મામેરું યોજના 2022

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

Solar Rooftop Yojana હેલ્પલાઇન નંબર

સોલાર રૂફ ટોપ યોજના ની હેલ્પ લાઈન નંબર તેની માહિતી નીચે મુજબ આપેલી છે.
Helpline Number:- 1800-180-3333

Email:- info.suryagujarat@ahasolar.in

FAQ’s of Solar Rooftop Yojana 2022

Solar Rooftop Scheme 2022 માં સોલર પેનલ લગાવવા માટે કેટલી જગ્યા જોઈશે?
સોલર પેનલ લગાવવા માટે વધારે મોટી જગ્યાની જરૂર નથી પડતી. તમે તેને પોતાના ઘરની છત અથવા કારખાનાની છત પર પણ લગાવી શકો છો. 1KW સૌર્ય ઉર્જા માટે 10 વર્ગમીટર જગ્યાની જરૂર પડશે.

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2022 માટે કોણ અરજી કરી શકે છે (પાત્રતા )?
સોલાર સિસ્ટમ સર્વિસ કનેક્શનના પરિસરમાં, છત પર અથવા જમીન પર સ્થાપિત થાય છે. આથી સોલાર ઇન્સ્ટોલેશનની જગ્યા ડિસ્કોમના ગ્રાહકની માલિકીની હોવી જોઈએ અથવા ગ્રાહકના કાયદેસરના કબજામાં હોવી જોઈએ.

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2022 હેલ્પલાઈન નંબર
ટોલ ફ્રી નંબર (Toll free number) 1800-180-3333

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજનાની સબસિડીની રકમ કોને મળશે?
સબસિડીની રકમ બાદ કર્યા પછી તમારે સોલર પીવી ઇન્સ્ટોલરને ચૂકવણી કરવી પડશે.

શું કોઈ વ્યક્તિ સૂર્ય ગુજરાત પોર્ટલ પર અરજી કર્યા વિના ગ્રીડ-કનેક્ટેડ રૂફટોપ સોલર પીવી સિસ્ટમ માટે અરજી કરી શકે છે?
ના

16 thoughts on “સોલાર રૂફટોપ યોજના 2022 | Solar Rooftop Yojana 2022 : Read Now”

Leave a Comment