સોલા સિવિલ સ્ટાફ નર્સ ભરતી 2022 | Sola Civil Staff Nurse Recruitment 2022 : Apply Now

Sola Civil Staff Nurse Recruitment 2022 : અમદાવાદમાં સોલા સિવિલ દ્વારા 11 માસ ના કરાર આધારિત નવી ભરતી બહાર પાડવામાં આવી છે.આ ભરતી સ્ટાફ નર્સના પદ માટે બહાર પાડવામાં આવી છે. આ ભરતી ડાયરેક્ટ ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. આજે આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

સોલા સિવિલ સ્ટાફ નર્સ ભરતી 2022 | Sola Civil Staff Nurse Recruitment 2022

Sola Civil Staff Nurse Recruitment 2022 – Highlights

વિભાગસોલા સિવિલ ભરતી
પોસ્ટનું નામસ્ટાફ નર્સ
કુલ જગ્યા06
અરજી કરવાની છેલ્લી તારીખ20 સપ્ટેમ્બર 2022
જોબ લોકેશનઅમદાવાદ
નોકરી નો પ્રકારવોક ઈન ઇન્ટરવ્યૂ
ઇન્ટરવ્યુ તારીખ20 .09.2022

વય મર્યાદા

જાહેરાત માં આપેલ નથી

લાયકાત

આ ભરતી માટે bsc કે GNM કરેલું હોવું જોઈએ.

પગાર ધોરણ

13000 માશિક

અરજી કેવી રીતે કરશો ?

આ ભરતી માટે ઉમેદવારે જાતે જ આપેલ ઇન્ટરવ્યુ નું તારીખે હજાર રહી અરજી કરવાની રહેશે અરજી માટે નીચે સરનામું આપેલ છે.ઉમેદવારે 12 વાગે આપેલ સરનામા પર પોચી જવું.

સરનામું . તબીબી અધિકારી ની કચેરી. બ્લોક એ .ત્રીજો માળ કોન્ફરન્સ રૂમ મેડિકલ કોલેજ સોલા સિવિલ.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

Leave a Comment