#Updated Smart Phone Scheme for Gujarat Farmers @ikhedut 2022 Benefits and Full Information | ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદવા સહાય 2022

Smart Phone Scheme 2022 । સ્માર્ટફોન ખરીદીની સહાય 2022। Gujarat Government Schemes 2022 । ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી ઉપર સહાય 2022

કૃષિ ક્ષેત્રે ખેડૂતો ઈન્ટરનેટનો ઉપયોગ કરી ખેડૂતો પોતાની આજીવિકા ચલાવવાનો પ્રયત્ન કરે છે. ખેડૂતોમાં સ્માર્ટફોન ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે. યોજનાઓની માહિતી,ખેડૂતમિત્રો વિવિધ આગાહીઓ જેવી કે ખરાબ હવામાન, વધુ કે ઓછા વરસાદ ની આગાહી તથા જીવાત કે પાક માં થતા રોગોની માહિતી તથા આધુનિક ખેતીની વિવિધ ટેક્નોલોજી વિષે જાણકારી મેળવી શકે છે.

આથી ગુજરાત ના ખેડૂતમિત્રો વિશ્વની ટેક્નોલોજીથી તથા સરકારની નવી યોજનાઓની માહિતી થી માહિતગાર થાય એને સમજીને સરકાર દ્વારા ખેડૂતમિત્રોને ઇન્ટરનેટ કનેકટીવિટી સુવિધા સાથેના સ્માર્ટફોન ખરીદીની સહાય (Smart Phone Scheme 2022) આપવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે

સરકારશ્રી દ્વારા ડીજીટલ સેવાનો વ્યાપ વધારવા માટે ખેડૂતો દ્વારા સ્માર્ટફોન ખરીદવામાં આવે તો સહાય આપવામાં આવશે. આ યોજનાની જાહેરાત તારીખ -20/11/2021 ના રોજ કરવામાં આવેલ છે.

Smart Phone Scheme

ખેડૂતોને સ્માર્ટ ફોન (Smart Phone Scheme 2022) ખરીદી ઉપર સહાય યોજના નો ઉદ્દેશ્ય

ભારતમાં હજુ પણ ખેડૂતોમાં ઈન્ટરનેટનો વપરાશ ઘણો ઓછો છે. ગુજરાતના ખેડૂતો ડિજિટલ સર્વિસનો વધુમાં વધુ લાભ લે અંત્યત જરૂરી છે.

ખેડૂતો ડીજીટલ સેવા હેઠળ ખેડૂત ઉપયોગી માહિતી તુરંત મેળવે તે અગત્યનો ઉદ્દેશ્ય છે. તેથી gujarat government schemes લાવી છે કે જે ખેડૂતમિત્રોને મોબાઈલ ફોન ખરીદવો હશે તેના ઉપર મૂલ્યના રૂપે સરકાર મદદ કરશે

ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી ઉપર સહાય 2022 કેટલી સહાય (Smart Phone Scheme 2022)મળશે?

આ યોજના હેઠળ ખેડૂતમિત્ર એક મોબાઈલની ખરીદી પર મદદ મળશે જેમાં મોબાઈલની ખરીદ કિંમત પર 10% અથવા વધુ માં વધુ ₹ 1500 સુધી મદદ મળશે. જેમાં ₹ 15,000/- સુધીના મોબાઈલ ની ખરીદકિંમત પર 10% મદદ કે પછી ₹ 1500/- બે માંથી જે ઓછું હોય તે મદદ મળશે.

ex- જો ખેડૂતમિત્ર દ્વારા ₹ 12000/- નો મોબાઈલ Purchase કરે તો તે  Costના 10% પ્રમાણે ₹ 1200 મદદ મળે. અગર ખેડૂતમિત્ર મારફતે ₹ 18000/- નો મોબાઈલ Purchase કરે તો 10% પ્રમાણે ₹ 1800 થાય પણ ગુજરાત સરકારના નિયમ મુજબ વધુ માં વધુ ₹ 1500 ની મદદ મળે.

ખેડૂત સ્માર્ટફોન Scheme માટે ખેડૂતમિત્રોની યોગ્યતા | Eligibility of Beneficiary under Farmer Smart phone Scheme

ગુજરાત રાજ્યના ખેડૂતોને smart phone ખરીદી ઉપર મદદ મેળવવા માટે નીચે મુજબની  પાત્રતા જરૂરી છે.

  • આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતમિત્ર  ગુજરાત હોવો જરૂરી છે.
  • ખેડૂતમિત્ર પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ.
  • ikhedut 8-Aમાં બતાવેલ ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ મળશે.
  • આ સહાય સ્માર્ટફોન માટેની અન્ય એસેસરીઝનો સમાવેશ થશે નહિ, ફક્ત ને ફક્ત Smartphone ખરીદી માટે જ રહેશે.

ખેડૂત સ્માર્ટફોન યોજના 2022 માટે જરૂરી દસ્તાવેજો

આ Gujarat Government Schemes માં  ખેડૂમિત્રોને Smartphone ખરીદી ઉપર યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે.

  • ખેડૂતમિત્રની Adharcard ની Xerox
  • Bank Account ની Passbook
  • Cancelled Check
  • ખેડૂતમિત્રના જમીનના ડોક્યુમેન્ટ્સ
  • 8-અ ની Xerox
  • સ્માર્ટફોનની ખરીદી કરેલનું GST Bill
  • IMEI Number

સ્માર્ટફોન યોજના 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

આ યોજના ડિસેમ્બર મહિના ની છેલ્લી તારીખ સુધી એટલે કે ૩૧/૧૨/૨૦૨૧ સુધી ચાલુ રહેશે

ખેડૂત સ્માર્ટફોન સ્કીમ 2022 માટે ઓનલાઇન અરજી ક્યાં કરવાની રહેશે?

https://ikhedut.gujarat.gov.in/પર જઈને ► યોજનાઓ ► ખેતીવાડી ની યોજનાઓ ► સ્માર્ટફોન ની ખરીદી પર સહાય પર જઈને અરજી કરી શકો છો

સ્માર્ટ ફોન ખરીદી ઉપર સહાય યોજનાનો (Farmer Smartphone Scheme) પરિપત્ર pdf

અહીંયા ક્લિક કરો 

અન્ય વાંચો :

ઘરે બેઠા બનાવો તમારું Health Id Card

નિરામય યોજના ગુજરાત | Niramay Card

ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરની ગો ગ્રીન યોજના

પીએમ સિલાઈ મશીન યોજના 2022

ખેડૂતોના ખાતામાં હજુ સુધી 10મો હપ્તો કેમ નથી આવ્યો, જાણો કારણ

Corona Sahay Yojana Gujarat

આવાસ ગ્રામીણ યોજના:માર્ચ 2024 સુધી કરાઈ ડેડલાઈન

અનાથ બાળકો માટે પાલક માતા પિતા યોજના  

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના

3 thoughts on “#Updated Smart Phone Scheme for Gujarat Farmers @ikhedut 2022 Benefits and Full Information | ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદવા સહાય 2022”

Leave a Comment