New Smart Hand Tool Kit Yojana 2022 | સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના 2022 : Apply Now

Smart Hand Tool Kit Yojana 2022 | સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના 2022 : રાજ્યના સરકાર ખેડૂતોની ઉન્નતિ માટે અને ખેડૂતોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. રાજ્યના Agriculture cooperation department દ્વારા ikhedut portal તૈયાર કરેલ છે. જેના માધ્યમ દ્વારા ખેતીવાડી યોજનાઓની માહિતી ખેડૂતોને સરળતાથી મળી રહે. આ ઉપરાંત ખેડૂતો વિવિધ સહાય યોજના જેવી કે ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજનાઓની માહિતી મેળવી શકે. ખેડૂતો પોતાના ખેત-પેદાશો તેમજ વિવિધ બજારભાવની જાણકારી પોતાના મોબાઈલના માધ્યમ દ્વારા મેળવી શકે છે

Smart Hand Tool Kit Yojana 2022 | સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના 2022
Smart Hand Tool Kit Yojana 2022 | સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના 2022

Smart Hand Tool Kit Yojana – Highlights

યોજનાનું નામ : Smart Hand Tools Kit
ઉદ્દેશ : ખેત મજૂરોને રાહત દરે સાધન સહાય
લાભાર્થી : સીમાંત અને ખેત મજૂરોને
સહાયની રકમ : કુલ ખર્ચના 90% અથવા રૂ.10,000 (દસ હજાર) બે માંથી ઓછું હોય તે સહાય મળશે.
માન્ય વેબસાઈટ :https://ikhedut.gujarat.gov.in/

સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજનાનો હેતુ

રાજ્યમાં સિમાંત ખેડૂતો તથા એકદમ ઓછી જમીન ધરાવતા હોય અને ગ્રામ વિસ્તારોમાં ખેતી વ્યવસાય સાથે હોય તેમને મળવાપાત્ર થશે. ખેતી સાથે જોડાયેલા ખેત મજૂરોને ખેતીમાં વધુ કઠિન પરિશ્રમ ન કરવો પડે અને તેમની ઉત્પાદક ક્ષમતામાં વધારો થાય તે માટે આ સાધન સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખેત શ્રમિકો, મજૂરો અને સીમાંત ખેડૂતોને રાહત દરે “સ્માર્ટ હેન્‍ડ ટુલ્સ કીટ” આપવામાં આવશે

વધુ વાંચો : Pashu Sanchalit Vavaniyo

સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના મેળવવાની પાત્રતા

 • અરજદાર ખેડૂત હોવો જોઈએ.
 • ખેડૂત લાભાર્થી આર્થિક રીતે નબળા,ઓબીસી, અનુસુચિત જાતિ,અનુસૂચિત જન જાતિ અને જનરલ જ્ઞાતિઓને આ યોજનાઓને લાભ મળશે.
 • અરજદાર ખેડૂત જમીન અથવા વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
 • i khedut smart tools આજીવન એક જ વાર લાભ મળશે.
 • smart hand tool kit યોજનાનો લાભ માટે ખેડૂતોઓએ ikhedut portal ઓનલાઈન અરજી કરવાની રહેશે

સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના

ગુજરાત રાજ્યના ફક્ત સીમાંત ખેડૂતો અને ખેત મજૂરોને કુલ ખર્ચના 90% અથવા રૂપિયા 10,000 (દસ હજા) બે માંથી જે ઓછું હોય તે લાભાર્થીને મળવાપાત્ર થશે. અરજદાર ખેડૂતોઓએ અરજીમાં પસંદ કરેલા સાધનો અને તેની સંખ્યા મુજબ ખરીદી કરવાની રહેશે.

સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજનાની યાદી

Gujarat Smart Hand Tools Kit Yojana 2021 હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોને રાહત દરે સાધન સહાય આપવામાં આવે છે. આ સાધનોનું List નીચે મુજબ છે.

1. સાઈન્‍થ9. સુગર કેન બડ કટર
2. સીડ ડીબલર10. પેડી પેડલ થ્રેસર
3. વ્હીલ હો (સિંગલ વ્હીલ)11. કોઈતા સાધન
4. ઓટોમેટિક ઓરણી (એક હાર)12. પુનિંગ શો સાધન
5. વ્હીલ બરો13. અનવિલટ્રી બ્રાન્‍ચ લુચર
6. ફ્રૂટ કેચર (વેડો)14. એડજસ્ટેબલ ટ્રી લુપર
7. સી કટર15 વ્હીલહો કીટસ સાથે
8. વેજીટેબલ પ્લાન્‍ટર16. મેન્‍યુઅલ પેડી સીડર
9. પેડી વિડર18. કોઈતા

વધુ વાંચો : Potato Digger Machine Scheme

સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજનાની શરતો

 • i-ખેડૂત – Gujarat State Portal ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
 • ફક્ત ખેતશ્રમિકો અને સીમાંત ખેડૂતોને મળવાપાત્ર થશે.
 • આ સાધન સહાય મેળવવા માટે ખેડૂત અરજદારે પૂર્વમંજૂરી આપવાની રહેશે.
 • લાભાર્થી ખેડૂતે ગુજરાત ખેત ઉદ્યોગ નિગમ લી, ગાંધીનગરના માન્ય વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.
 • ikhedut Gujarat દ્વારા માન્ય એબીસી અને એએસસી પાસેથી પણ ખેડૂત ખરીદી કરી શકે છે

સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ યોજના દસ્તાવેજ

i-khedut portal દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં વિવિધ સરકારી યોજનાઓના Online Form ભરવાના ચાલુ થયેલ છે. જેમાં આ યોજનાની ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.

 • ખેડૂત કે ખેતમજૂરનું આધારકાર્ડની નકલ
 • ikhedut portal 7 12
 • રેશનકાર્ડની નકલ
 • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ (જો હોય તો)
 • વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
 • જમીનના 7/12 અને 8-અ માં સંયુક્ત ખાતેદારના કેસમાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક

વધુ વાંચો : Mini Tractor Sahay Yojana

સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ લક્ષ્યાંક

ખેડૂતો માટે સાધન સહાય આ યોજનાનો લાભ આપવા માટે લક્ષ્યાંક આપેલો છે. જેને ધ્યાને રાખીને અરજદાર ખેડૂતોની અરજીઓને માન્ય રાખવામાં આવશે અને સબસીડી આપવામાં આવશે. રાજ્યના વર્ષ 2021-22 માટે સંભવિત લક્ષ્યાંક 20,000 નક્કી કરેલો છે.

ikhedut Online Process

સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ ગુજરાત તથા ખેડૂતો માટે સાધન સહાય યોજનાનો લાભ લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ પરથી Online Arji કરવાની રહેશે. અરજદાર ખેડૂતોએ ગ્રામ પંચાયતમાંથી, તાલુકા કચેરીમાંથી, કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે ઓનલાઈન ફોર્મ કરી શકે છે. સીમાંત ખેડૂત અને ખેતમજુર જાતે પણ ઘરેથી અરજી કરી શકે છે.

 • અરજદારે સૌપ્રથમ ‘Google Search Bar” માં ‘ikhedut’ ટાઈપ કરવાનું રહેશે.
 • જ્યાં https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
 • Khedut website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
 • યોજના પર Click કર્યા બાદ ક્રમ-5 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ” ખોલવું.
 • “ખેતીવાડી ની યોજના” Open કર્યા બાદ જ્યાં 1.ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે, 2.પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના,3.પાણીના ટાંકા બનાવાની યોજના,4.માલ વાહક વાહન યોજના તથા 5. સ્માર્ટ હેન્‍ડ ટુલ્સ વગેરે યોજનાઓ બતાવતી હશે.
 • જેમાં “Smart Hand Tool Kit Yojana” માં “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
 • આગળ તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
 • અરજદારે રજીસ્ટ્રેશન કરેલું હોય તો Aadhar Card અને Mobile Number નાખ્યા બાદ Captcha Image સબમીટ કર્યા પછી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
 • લાભાર્થી ખેડૂતેએ I khedut portal પર Registration કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
 • ખેડૂતે સંપૂર્ણ માહિતી ચોક્કસાઈપૂર્વક ભર્યા બાદ Application Save કરવી.
 • અરજદાર ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે. અરજી કન્‍ફર્મ થયા પછી ઓનલાઈન અરજી નંબરમાં કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
 • ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

2 thoughts on “New Smart Hand Tool Kit Yojana 2022 | સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના 2022 : Apply Now”

Leave a Comment