SBI હોમ લોનનો વ્યાજ દર 2022 | SBI Home Loan Interest Rate 2022 : Apply Now

SBI Home Loan Interest Rate 2022 : ઘણી બધી બેંક અને NBFC કંપનીઓ લોન ઓફર કરતી હોય છે. અને વ્યાજદર પણ બધાના અલગ અલગ હોય છે. આપણે SBI Home Loan Interest Rate ૨૦૨૨ દ્વારા SBI બેંક હોમ લોન અને તેના વ્યાજદર વિશે વધુ માહિતી આપેલ છે. નીચે આપણે તેની વિગતવાર માહિતી મેળવીશું.

વધુ વાંચો : Sukanya Samriddhi Yojana 2022

SBI હોમ લોનનો વ્યાજ દર 2022 | SBI Home Loan Interest Rate 2022

SBI Home Loan Interest Rate 2022 – Highlights

વ્યાજ દર : 8.05% – 9.05% p.a.
લોનની રકમ : મિલકત મૂલ્યના 90% સુધી લોનની રકમ
લોનની મુદત : 30 વર્ષ સુધી
પ્રોસેસિંગ ફી. : લોનની રકમના 0.35% પ્રોસેસિંગ શુલ્ક (રૂ. 2,000-રૂ. 10,000)
(મૂળભૂત પ્રોસેસિંગ ફીમાં 50% માફી)

SBI હોમ લોનની સ્કીમ અને તેના વ્યાજદર

એસબીઆઈ હોમ લોન દ્વારા ઘણા પ્રકારની લોન પ્રોવાઈડ કરે છે. એમાં હોમ લોન પણ પૂરી પાડે છે. આ હોમ લોન પણ ઘણા પ્રકારની હોય છે અને તેના વ્યાજ દર પણ અલગ અલગ હોય છે, જે નીચે મુજબ છે:

SBI હોમ લોનની સ્કીમ અને તેના વ્યાજદર

SBI હોમ લોન સ્કીમવ્યાજ દર
SBI હોમ લોન (ટર્મ લોન)7.20 % થી 8.50 %
SBI હોમ લોન (મહત્તમ લાભ)8.20 % થી 8.60 %
SBI રિયલ્ટી હોમ લોન8.65 % થી વધુ
SBI હોમ લોન ટોપ-અપ (ટર્મ લોન)8.35 % થી 10.55 %
SBI હોમ લોન ટોપ-અપ (ઓવરડ્રાફ્ટ)9.25 % થી 9.65 %
SBI બ્રિજ હોમ લોન10.35 % થી 11.35 %
SBI સ્માર્ટ હોમ ટોપ અપ લોન (ટર્મ લોન)8.90 % થી 9.40 %
SBI સ્માર્ટ હોમ ટોપ અપ લોન (ઓવરડ્રાફ્ટ)9.40 % થી 9.90 %
ઇન્સ્ટા હોમ ટોપ અપ લોન9.05 % થી વધુ
SBIઅર્નેસ્ટ મની ડિપોઝિટ11.30 % થી વધુ

વધુ વાંચો : Mahila Swavalamban Yojana 2022

SBI Home Loan Interest Rate 2022 – Helpline Number

સરનામુંરિયલ એસ્ટેટ અને હાઉસિંગ બિઝનેસ યુનિટ,
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા,
કોર્પોરેટ સેન્ટર, મેડમ કામા રોડ,
સ્ટેટ બેંક ભવન, નરીમાન પોઈન્ટ,
મુંબઈ-400021, મહારાષ્ટ્ર
ટોલ ફ્રી નં.1800 112 211
1800 425 3800
080 26599990

સારું, હોમ લોન ઊંચા વ્યાજ દરો અને લાંબી મુદત સાથે આવે છે. તમારા સપનાનું ઘર પૂર્ણ કરવાની શ્રેષ્ઠ રીત છે SIPમાં રોકાણ. (વ્યવસ્થિત રોકાણ યોજના). તમે તમારા સપનાના ઘર માટે ચોક્કસ રકમ મેળવી શકો છો જેમાંથી તમે SIPમાં નિશ્ચિત રકમનું રોકાણ કરી શકો છો.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQ’s

હોમ લોનનો માસિક હપ્તો તમારી આવકના કેટલા ટકાથી વધુ ન હોઈ શકે ?

હોમ લોનનો માસિક હપ્તો તમારી આવકના 30-40 ટકાથી વધુ ન હોઈ શકે.

કેટલો CIBIL ક્રેડિટ સ્કોર ઉત્તમ ગણાય છે ?

750 થી 800 CIBIL ક્રેડિટ સ્કોર ઉત્તમ ગણાય છે.

શું હોમ લોન સાથે ઈન્શ્યોરન્સ કવર લેવું જોઈએ ?

હા, હોમ લોન સાથે ઈન્શ્યોરન્સ કવર અવશ્ય લેવું જોઈએ.

Leave a Comment