સર્વ શિક્ષા અભિયાન ગુજરાત ભરતી 2022 | Sarva Shiksha Abhiyan Gujarat Recruitment 2022 : Apply Now

Sarva Shiksha Abhiyan Gujarat Recruitment 2022 | સર્વ શિક્ષા અભિયાન ગુજરાત ભરતી 2022 : ગુજરાતમાં સ્પેશિયલ એજ્યુકેટરની 1300 જેટલી ભરવા પાત્ર જગ્યાઓ માટે અરજદારો પાસે અરજી મગાવવામાં આવી છે. ભરતી માટે લાયક ઠરેલા ઉમેદવારો ને SSA ની સતાવાર વેબસાઈટ પરથી પોતાની ઓનલાઇન અરજી કરવાની રહશે. નીચે આપણે તેની વિગતવાર માહિતી મેળવીશું.

વધુ વાંચો : Gujarat Citizen Smart Card Scheme 2022

Sarva Shiksha Abhiyan Gujarat Recruitment 2022 – Highlights

ઓર્ગેનાઇઝેશન નામસર્વ શિક્ષા અભિયાન (SSA)
પોસ્ટનું નામસ્પેશિયલ એજ્યુકેટર
કુલ જગ્યા1,300 પોસ્ટ
લાયકાતગ્રેજ્યુએટ
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ12 સપ્ટેમ્બર 2022
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ01 ઓક્ટોબર 2022
રાજ્યગુજરાત
સત્તાવાર સાઇટwww.ssagujarat.org
સર્વ શિક્ષા અભિયાન ગુજરાત ભરતી 2022 | Sarva Shiksha Abhiyan Gujarat Recruitment 2022

સર્વ શિક્ષા અભિયાન ભરતી માં કુલ જગ્યાઓ

પોસ્ટનું નામકુલ જગ્યા
સ્પેશ્યલ એજયુકેટર: Cerebral palsy (CP)65
સ્પેશ્યલ એજયુકેટર: Hearing Impaired (HI)39
સ્પેશ્યલ એજયુકેટર: Intellectual Disabilities(ID)/ (MR) (માનસિક અશકતતા)650
સ્પેશ્યલ એજયુકેટર: Multiple Disabilities(MD)520
સ્પેશ્યલ એજયુકેટર: Visual Impaired (VI)26
કુલ પોસ્ટ1300

વધુ વાંચો : SPMCIL Recruitment 2022

સર્વ શિક્ષા અભિયાન ગુજરાત ભરતી શૈક્ષણિક લાયકાત

કોઈપણ વિદ્યાશાખામાં માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી.
વધુ માહિતી માટે સત્તાવાર સૂચના વાંચો.

સર્વ શિક્ષા અભિયાન ભરતી ઉંમર મર્યાદા

ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ

સર્વ શિક્ષા અભિયાન ભરતી પગાર ધોરણ

  • Special Educator : Cerebral Palsy (CP) : Rs. 15,000/- per month
  • Special Educator : Hearing impaired ( HI ) : Rs. 15,000/- per month
  • Special Educator : Intellectual Disabilities (ID/MR) : Rs. 15,000/- per month
  • Special Educator : Multiple Disabilities (MD) : Rs. 15,000/- per month
  • Special Educator : Visual Impaired (VI ) : Rs. 15,000/- per month

સર્વ શિક્ષા અભિયાન ભરતી મહત્વ ની તારીખો

  • અરજી કરવા ની શરુ : 12/09/2022
  • અરજી કરવા ની છેલ્લી તારીખ : 01/10/2022

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQ’s

સર્વ શિક્ષા અભિયાન ભરતી શૈક્ષણિક લાયકાત શું છે ?

સર્વ શિક્ષા અભિયાન ભરતી શૈક્ષણિક લાયકાત કોઈપણ વિદ્યાશાખામાં માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી જોઈશે

સર્વ શિક્ષા અભિયાન ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

સર્વ શિક્ષા અભિયાન ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 01 ઓક્ટોબર 2022 છે

2 thoughts on “સર્વ શિક્ષા અભિયાન ગુજરાત ભરતી 2022 | Sarva Shiksha Abhiyan Gujarat Recruitment 2022 : Apply Now”

Leave a Comment