રાજકોટ રોજગાર ભરતી મેળો 2022 | Rajkot Rojgar Bharti Melo 2022 : Apply Now

Rajkot Rojgar Bharti Melo 2022 | રાજકોટ રોજગાર ભરતી મેળો 2022 : ગુજરાતના રાજકોટ સિટીમાં બેરોજગાર ઉમેદવારો માટે PMI ઇલેક્ટ્રો મોબીલીટી સોલ્યુશનસ પ્રાઇવેટ લિમિટેડના ગ્રુપ કંપની નારાયણ સીટી બસ (ઈલેક્ટ્રિક બસની કંપની) દ્વારા રાજકોટ ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે.

આ પણ વાંચો : Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana

રાજકોટ રોજગાર ભરતી મેળો 2022 | Rajkot Rojgar Bharti Melo 2022

Rajkot Rojgar Bharti Melo 2022 – Highlights

પોસ્ટ ટાઈટલ : રોજગાર ભરતી મેળો 2022
પોસ્ટ નામ : રાજકોટ રોજગાર ભરતી મેળો 2022
જગ્યાનું નામ : ઈલેક્ટ્રિક બસ મેન્ટેનનસ્ન
કાર્ય સ્થળ : રાજકોટ
કંપની નામ : PMI ઇલેક્ટ્રો મોબીલીટી સોલ્યુશનસ પ્રાઇવેટ લિમિટેડ
ભરતી મેળા સ્થળ : ગવર્નમેન્ટ ITI રાજકોટ, રૂમ નંબર ૧૧૨
ભરતી મેળા તારીખ : 9/09/2022
ભરતી મેળા સમય : 10 : 00 વાગ્યા થી બપોરે 01 : 00 વાગ્યા સુધી
સત્તાવાર વેબ સાઈટ : anubandham.gujarat.gov.in

રોજગાર ભરતી મેળો 2022

જે મિત્રો રાજકોટ જીલ્લામાં રોજગાર મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારી તક છે. પોસ્ટ લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, વય મર્યાદા, પગાર, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે બાબતો નીચે મુજબ છે.

ક્રમટ્રેડલાયકાત
1રેફ્રીજરેશન અને એસી (Refrigeration & AC)ITI – RAC
2ઈલેક્ટ્રીશિયન (Electrician)ITI – Electrician, Wireman
3કોમ્પ્યુટર (Computer)ITI – COPA, CSP, CHW
4ટાયર મેન (Tyre Man)ITI – MMV, MD, TWR

આ પણ વાંચો : Dr.Ambedkar Awas Yojana

વય મર્યાદા

18 થી 30 વર્ષ

પગાર ધોરણ

પસંદગી પામનાર ઉમેદવારને પ્રથમ છ મહિના ટ્રેનીંગ માટે રાખવામાં આવશે તે દરમિયાન માસિક પગાર રૂ. 9,500/- આપવામાં આવશે. ત્યારબાદ પરફોર્મન્સ આધારિત પગાર મળવા પાત્ર રહેશે.

સાથે લાવવાના ડોક્યુમેન્ટસ

  • ધોરણ 10ની માર્કશીટ
  • ITIની તમામ માર્કશીટ
  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ ફોટોગ્રાફ્સ – 5 નંગ
  • પોતાનો બાયોડેટા અથવા રિઝયુમ અવશ્ય લઇ આવવું

સ્ક્રીનીંગ પક્રિયા

  • રજીસ્ટ્રેશન
  • ફોર્મ ફીલિંગ
  • મૌખિક ઈન્ટરવ્યું

નોંધ : આ ભરતી સીધી કંપનીના પે રોલ પર છે. કોન્ટ્રાકટ પર નથી.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQ’s

રાજકોટ રોજગાર ભરતી મેળો કઈ કંપની દ્વારા કરવામાં આવશે?

PMI ઇલેક્ટ્રો મોબીલીટી સોલ્યુશનસ પ્રાઇવેટ લિમિટેડ

રાજકોટ રોજગાર ભરતી મેળો સ્થળ કયું છે?

ગવર્નમેન્ટ ITI રાજકોટ, રૂમ નંબર ૧૧૨

Leave a Comment