PRL અમદાવાદ ભરતી 2022 | PRL Ahmedabad Recruitment 2022 : Apply Now

PRL Ahmedabad Recruitment 2022 : ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદ હાલમાં ખાલી પડેલ આસિસ્ટન્ટ અને જુનિયર પર્સનલ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ઉમદેવાર પાસેથી અરજી માગવામાં આવી છે કોઈ પણ વ્યક્તિ ભરતી માટે અરજી કરી શકે છે

PRL Ahmedabad Recruitment 2022 – Highlights

ઓર્ગેનાઇઝેશનનું નામફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) અમદાવાદ
પોસ્ટનું નામઆસિસ્ટન્ટ અને જુનિયર પર્સનલ આસિસ્ટન્ટ
કુલ જગ્યા17 પોસ્ટ
લાયકાતગ્રેજ્યુએટ
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ01 ઓક્ટોબર 2022
જોબ લોકેશનઅમદાવાદ
રાજ્યગુજરાત
સત્તાવાર સાઇટhttps://www.prl.res.in/

વધુ વાંચો : Gujarat Citizen Smart Card Scheme 2022

PRL અમદાવાદ ભરતી 2022 | PRL Ahmedabad Recruitment 2022

PRL અમદાવાદ ભરતી 2022 કુલ પોસ્ટ અને જગ્યા

પોસ્ટનું નામકુલ જગ્યા
આસિસ્ટન્ટ11
જુનિયર પર્સનલ આસિસ્ટન્ટ06
કુલ પોસ્ટ17

શૈક્ષણિક લાયકાત

કોઈપણ વિદ્યાશાખામાં માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી. (વધુ માહિતી માટે ઓફિશિયલ સૂચના વાંચો.)

ઉંમર મર્યાદા

18 – 26 વર્ષ

પગાર

રૂ.25,500/- થી રૂ.81,100/-

વધુ વાંચો : SPMCIL Recruitment 2022

અરજી ફી

Rs.250/-

મહત્વની તારીખ

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 1/10/૨૦૨૨

અરજી કઈ રીતે કરવી ?

  • સો પ્રથમ સત્તાવાર વેબસાઈટ https://www.prl.res.in/ પર જાઓ
  • તેમાં તમારી પોસ્ટ અનુશાર નું નામ શોધો.
  • તેમાં પ્રાથમિક મહીતી દ્રારા નોધણી કરો.
  • ત્યારબાદ અરજી માટે જરૂરી માહિતી ભરો.
  • જરૂરી પુરાવા ઉપલોડ કરો.
  • ત્યારબાદ જરૂરી ફી ની ચુકવણી કરો.
  • તેની પ્રિન્ટ લઇ લો.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQ’s

PRL અમદાવાદ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

PRL અમદાવાદ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 01 ઓક્ટોબર 2022 છે

Leave a Comment