પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 2022 | Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana 2022 : Read Now

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana 2022 | પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 2022 : ભારત સરકાર દ્વારા દેશના નાગરિકોને જીવન રક્ષણ પૂરું પાડવા પ્રયત્નશીલ છે. દેશના 18 વર્ષથી 5૦ વર્ષની ઉંમરના લોકો માટે “પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના” અમલમાં બનાવવામાં આવી છે. જેમાં આ યોજના માટે વ્યકિતે પોતાના બેંક ખાતામાંથી વાર્ષિક રૂ.330 ભરવાના થશે. જેને આવનાર વર્ષ માટે ઑટો-ડેબિટ પણ કરી શકાશે. Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana અંતર્ગત વીમા કવરનો લાભ વ્યક્તિનું કોઈપણ કારણ(કુદરતી/અકસ્માત)થી મૃત્યુ થાય તો રૂપિયા 2.00 લાખ વીમા રાશી મળવાપાત્ર થશેેે.

PMJJBY (Jeevan Jyoti Bima Yojana) નો લાભ ભારતીય નાગરિકોને જ મળવાપાત્ર છે. અને જેમની પાસે બેંકમાં બચત ખાતું હોય, તેમને આ યોજના સાથે જોડી શકાય છે. ગ્રાહકે ડૉકટર પાસેથી સ્વાસ્થ્ય અંગેનું પ્રમાણપત્ર બેંકમાં જમા કરવાનું રહેશે.

આ પણ વાંચો : Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 2022 | Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana 2022

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana નું પ્રીમિયમ ક્યારે ભરવાનું હોય છે?

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના નું વાર્ષિક પ્રીમિયમ 31 May ના રોજ પ્રીમિયમ ભરવાનું હોય છે. અથવા અગાઉ પ્રીમિયમ ભરેલ હોય તો Auto-Debit થઈ જાય છે. જો May(મે) માસના અંતમાં આપના બેંક બેલેન્‍સ નહીં હોય તો પૉલિસી રદ્દ થઈ જાય છે.

આ પણ વાંચો : Vrudh Pension Sahay Yojana 2022

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana 2022 – Highlights

આર્ટિકલ : પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 2021
લાભાર્થી : ભારતીય નાગરિક વીમાની રાશિ 330 રૂપિયા ( 1 વર્ષ માટે) વીમાની રાશિ 2 લાખ રૂપિયા
PMJJBY Helpline Number : 1800 180 1111 / 1800 110 001
Official Website : https://www.jansuraksha.gov.in/

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana નો લાભ કોણે મળવાપાત્ર છે?

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana Benefit ભારતના નાગરિકને મળવાપાત્ર છે. આ યોજના અતંર્ગત વ્યક્તિનું કુદરતી કે અકસ્માતથી મૃત્યુ થાય તો રૂ.2.00 લાખ મળશે. વીમાની રકમ મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને મળશે.

આ પણ વાંચો : Dr.Ambedkar Awas Yojana

  • 18 વર્ષથી 50 વર્ષની ઉંમરના લોકોને આ યોજનાનો લાભ મળશે.
  • વ્યક્તિને અન્ય બેંકોમાં ખાતા હોય તો પણ કોઈપણ એક બેંકમાં આ યોજનાનો લાભ મળશે.
  • બેંક ખાતા સાથે આધારકાર્ડ લિંક કરાવેલ હોવું જોઈએ.
  • લાભાર્થીએ 31 May સુધીમાં ફરજિયાત રૂ.૩૩૦ પ્રીમિયમ ભરેલું હોવું જોઈએ અને ચકાસણી અર્થે બેંક પાસબુકમાં એન્‍ટ્રી કરાવેલ હોવી જોઈએ.
  • આ યોજના Auto-Debit હોવાથી બેંકમાં પ્રીમિયમ માટે મિનિમમ બેલેન્‍સ હોવું ફરજિયાત છે.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

Leave a Comment