ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022 | Postal Department Vadodara Recruitment 2022 : Apply Now

Postal Department Vadodara Recruitment 2022 | ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022 : ભારતમાં ટપાલ વિભાગમાં ઘણીબધી ભરતીઓ આવતી રહેતી હોઈ છે અને આ વખતે ગુજરાતમાં વડોદરા શહેરમાં આ ભરતી આવી છે જેનો લાભ માત્ર ગુજરાતમાં રહેતા લોકો જ લઇ શકે છે. ભારતીય ટપાલ વિભાગ, પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ, વડોદરા ટપાલ જીવન વીમા / ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટ બનાવ માટેની સોનેરી તક છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચો અને આ તક નો લાભ જલ્દી ઉઠાવો.

વધુ વાંચો : Kisan Parivahan Yojana 2022

ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022 | Postal Department Vadodara Recruitment 2022

Postal Department Vadodara Recruitment 2022 – Highlights

પોસ્ટ ટાઈટલ : ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022
પોસ્ટ નામ : ટપાલ જીવન વીમા / ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટ
સંસ્થાનું નામ : ભારતીય ટપાલ વિભાગ, પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ
સ્થળ : વડોદરા
વોક ઈન્ટરવ્યું તારીખ : 12-09-2022
અરજી પ્રકાર : ઓફલાઈન

ટપાલ વિભાગ ભરતી 2022 : શૈક્ષણિક લાયકાત

૧૦મું પાસ અથવા કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા અધિકૃત સમકક્ષ શૈક્ષણિક લાયકાત.

ઉમર

૧૮ થી ૫૦ વર્ષ

વધુ વાંચો : Kuvarbai Nu Mameru Yojana 2022

પાત્રતા

ભૂતપૂર્વ વીમાસલાહકાર આંગણવાડી કાર્યકરો મહિલા મંડળ કાર્યકરો સ્વ સહાય જૂથના કાર્યકરો એક્સ સર્વિસમેન નિવૃત શિક્ષકો બેરોજગાર / સ્વરોજગાર યુવાનો, પોસ્ટ ઓફિસના SSA / એમપીકેબીવાય એજન્ટો અથવા ઉપરોક્ત લાયકાત ધરાવતા કોઇપણ વ્યક્તિ.

નોંધ

  • કોઇપણ લાઇફ ઇન્સ્યોરન્સમાં કામ કરતાં એજન્ટને પીએલઆઇ / આરપીએલઆઇની એજન્સી મળવાપાત્ર નથી.
  • જે ઉમેદવારની પસંદગી એજન્ટ તરીકે થી તેમણે Rs.5000/- ના NSC/KVP સિક્યોરીટી ડીપોઝીટ તરીકે મુકવાના રહેશે
  • જે ઉમેદવાર વોક-ઇન-ઇન્ટરવ્યૂ’ માં આવે એમને સરકાર તરફથી કીવિડ-૧૯ ને લગતી તમામ ગાઇડલાઇન્સનું પાલન કરવાનું થાશે.
  • ઉમેદવાર એ પોતે એક્લા એ જ વોક-ઇન ઈન્ટરવ્યૂમાં આવવાનું રહેશે.

વધુ વાંચો : Pashu Khandan Sahay Yojana 2022

ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?

પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ (વડોદરા ઇસ્ટ ડિવિઝન, રાવપુરા)ની કચેરી, વડોદરા દ્વારા ટપાલ જીવન વીમા / ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટની નિયુક્તી માટે વોક-ઇન-ઇન્ટવ્યૂ’નું આયોજન નીચે જણાવેલા સ્થળ, તારીખ અને સમયે કરવામાં આવેલ છે. નીચેની શરતો પૂર્ણ કરતાં તેમજ રસ ધરાવતા ઉમેદવારો હાજર રહી શકે છે.

ઈન્ટરવ્યું સ્થળ

પ્રવર અધિક્ષક ડાકપર, વડોદરા પૂર્વ વિભાગ (વડોદરા ઇસ્ટ ડિવિઝન), ત્રીજે માળે, રાવપુરા હેડ પોસ્ટ ઓફિસની પાછળ, રાવપુરા, વડોદરા -૩૯૦૦૦૧, તારીખ : ૧૨ ૦૯/૨૦૨૨ (સોમવાર)

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQ’s of Postal Department Vadodara Recruitment 2022

ટપાલ વિભાગની ભરતી માટે કેવી રીતે એપ્લાય કરવાનું છે ?

ટપાલ વિભાગની ભરતી માટે ઑફલાઇન એપ્લાય કરવાનું છે

ટપાલ વિભાગ ભરતી ઈન્ટરવ્યુની છેલ્લી તારીખ કઈ છે?

ટપાલ વિભાગ ભરતી ઈન્ટરવ્યુંની તારીખ છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર 2022 છે.

Leave a Comment