#Updated How to Apply Online Palak Mata Pita Yojana 2022 Step By Step Process Benefits and Full Information | અનાથ બાળકો માટે પાલક માતા પિતા યોજના 2022

palak mata pita yojana gujarat government । palak mata pita yojana gujarat 2022 । palak mata pita yojana online apply 2022 । પાલક માતા પિતા યોજના ફોર્મ pdf 2022 । palak mata pita yojana form 2022

                 Palak Mata Pita Yojana 2022રાજ્યમાં અનાથ, કુટુંબ વિહોણા તરછોડાયેલા અથવા કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં મૂકાયેલા બાળકો રક્ષણ માટે સરકાર દ્વારા  અમલમાં મુકાઈ છે.-બાળકને શારીરિક અને માનસિક અત્યાચાર ,અધિકારોનું હનન કે અન્ય કોઈપણ રીતે શોષણ થતું હોય ત્યારે બાળક ચિલ્ડ્રન હોમમાં રહીને મફત શિક્ષણ મેળવી શકે છે.

ગુજરાત રાજ્યમાં અનાથ, નિરાધાર બાળકો માટે ઘણી સરકારી યોજનાઓ ચાલે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ નિયામક સમાજ સુરક્ષા ખાતા દ્વારા અનાથ બાળકો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે.

જેના દ્વારા અનાથ બાળકો માટે Palak Mata Pita Yojana અમલમાં મુકાઈ છે. અનાથ બાળકોને માસિક રૂ. ૩૦૦૦ની સહાય એમના ખાતામાં DBT(Direct Benifit Transfer) મારફતે ચૂકવાય છે.

પાલક માતા-પિતા યોજના 2022માં (Palak Mata Pita Yojana 2022) કેટલી સહાય મળે છે ?

                         આ Gujarat Government Schemes ની  ઓનલાઈન અરજી કર્યા બાદ “અનાથ બાળકોને માસિક રૂ. 3000/- સહાય મળે છે. જે બાળકોની સંભાળ રાખતા નજીકના સગાઓને DBT દ્વારા ચૂકવાય છે.

Palak Mata Pita Yojana

પરંતુ, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો. કોરોના સંક્રમણને કારણે માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા અનાથ બાળકને પણ મહિને 4000 હજારની સહાય ચૂકવાશે. આ અનાથ બાળકને 18 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે.

પાલક માતા-પિતા યોજના 2022 માટેની યોગ્યતા શું છે? | What is the eligibility for Palak Mata Pita Yojana 2022?

Palak Mata Pita Yojanaનો લાભ લેવા માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલ છે :

  • ગુજરાતમાં વસતા 0 થી 18 વર્ષના તમામ અનાથ બાળકો
  • જો પિતાનું અવસાન થવાથી માતાએ પુનઃવિવાહ કરેલા હોય તેવા અનાથ બાળકોની કાળજી જે પણ નજીકના સગાં-સંબંધિઓ રાખતા હોય તેવા બાળકોને
  • જેમના માતા-પિતા બન્ને હયાત નથી તેવા બાળકોને આ યોજનાનો લાભ મળશે..

પાલક માતા-પિતા યોજના 2022 માટે કયા કયા ડોક્યુમેન્‍ટ જોઈએ ?

પાલક માતા પિતા સહાય યોજના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈશે:

  • બાળકનો જન્મનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (L.C) માથી કોઈ પણ એક
  • જો બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તે કિસ્સામાં માતાનું પુન:લગ્ન કરેલ હોય તે અંગેનું સોગંદનામું/ લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર / તલાટી કમ મંત્રીનો દાખલો પૈકી કોઈપણ એક દસ્તાવેજ
  • બાળકના માતા-પિતાના મરણના દાખલાની પ્રમાણિત નકલ બિડવાનું રહેશે.
  • આવકના દાખલાની નકલ (Income Certificate)
  • માતાએ પુન:લગ્ન કરેલાનો પુરાવો
  • બાળક શિષ્યવૃતિનું બેંક એકાઉન્‍ટની પાસબુક
    બાળક અને પાલક માતા-પિતાના સંયુક્ત બેંક ખાતાની પાસબુકની પ્રમાણિત નક
  • બાળકના આધારકાર્ડની નકલ
  • પાલક માતા-પિતાના રેશનકાર્ડની નકલ
  • પાલક માતા-પિતાના આધારકાર્ડની નકલ
  • બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેના પ્રમાણપત્રની નકલપાલક માતા પિતા સહાય યોજના

ખાસ નોંધ:– આવકના દાખલા માટે
ગ્રામીણ વિસ્તાર માટે 27,000/- થી વધુ અને
શહેરી વિસ્તાર માટે 36,000/– થી વધુની આવક હોવી જોઈએ

પાલક માતા-પિતા યોજના 2022 માટે અરજી ક્યાં કરવી? | Where to apply for Palak Mata Pita Yojana 2022?

આ યોજના (નિયામક સમાજ સુરક્ષા) દ્વારા ચલાવવામાં આવે છે. અને તેના માટે e-samajkalyan ની વેબસાઈટ ઉપર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ગુજરાત પાલક માતા પિતા યોજના ઓનલાઈન અરજી કરો                                    (official website)

→→→→→→→    અહીંયા ક્લિક કરો.

પાલક માતા-પિતા યોજના 2022 માટે અરજી કઈ રીતે ભરવી?

Palak Mata Pita Yojana 2022 ની ઓનલાઇન અરજી નીચે મુજબના ક્રમ  અનુસરો :

નોંધઃ  પૂર્વતૈયારીના ભાગ રૂપે ફૉર્મ ભરતા પહેલા ઉપર જણાવેલ પ્રમાણે તમારા બધા ડોક્યુમેન્ટ્સ ફોટા પાડીને તૈયાર રાખો અને ખાતરી કરો કે દરેક ફોટાની સાઈઝ 1mb  કરતા ઓછી હોય (અહીંયા નીચે STEP 11 માં  બતાવેલ છે )  :

STEP 1  ઉપર જણાવેલ  લિંક ઉપર ક્લિક કરો 

palak mata pita yojna in gujarati

STEP 2  (1) જો આપ  નવા અરજીકર્તા/અરજદાર  હોય તો નીચેના ફોટામાં બતાવ્યું એ પ્રમાણે                                                           New User? Please Register Here! પર ક્લિક કરવું.

               (2) જો આપ જુના  અરજીકર્તા/અરજદાર  હોય તો નીચેના ફોટામાં બતાવ્યું એ પ્રમાણે તમારો User ID,                                 Password અને  Captacode નાખીને Login કરવું.

palak mata pita yojna in gujarati

STEP 3  નીચે બતાવેલ ફોટા પ્રમાણે તમારી બધી માહિતી ભરી દો.

palak mata pita yojna in gujarati

STEP 4  તમે ભરેલ માહિતી એક વાર ચકાસીને કન્ફર્મ પર ક્લિક કરો.

palak mata pita yojna in gujarati

STEP 5  અભિનંદન !! તમારું Registration સફળતાપૂર્વક થઇ ગયું છે. તમારે તમારો આ  User Id અને Password નોંધી લેવો જેથી esamajkalyan  ઉપર આ યોજના તથા આવનારી તમામ યોજનાઓ  માટે જરૂરી છે.

palak mata pita yojna in gujarati

STEP 6  હવે તમે નોંધેલ User Id અને Password અને Captacha code લખીને Login કરો.

palak mata pita yojna in gujarati

STEP 7  હવે આપેલ માહિતી વાંચીને OK પાર ક્લિક કરો.

palak mata pita yojna in gujarati
palak mata pita yojna in gujarati

STEP 8  હવે આપેલ માહિતી ભરીને Save & Next પર ક્લિક કરો.

STEP 9  હવે અહીંયા અનાથ બાળકના વાલીની માહિતી ભરીને Save & Next પર ક્લિક કરો.

palak mata pita yojna in gujarati
palak mata pita yojna in gujarati

STEP 10  હવે અહીંયા તમારો અનાથ બાળક સાથેના સંબંધ, તમારા વ્યવસાયની વિગત, તમારા કુટુંબની વિગત તથા સાક્ષીઓની વિગત લખી  Save & Next પર ક્લિક કરો.

palak mata pita yojna in gujarati

STEP 11  હવે અહીંયા તમારા ડોક્યુમેન્ટ્સના ફોટા choose file ઉપર click કરીને તે અપલોડ કરો અને  Save & Next પર ક્લિક કરો.

palak mata pita yojna in gujarati

STEP 12  હવે નિયમો અને શરતો વાંચીંને ડાબી બાજુ આપેલ Box પર ક્લિક કરો અને save & Next પર ક્લિક કરો . Very Good !!  તમારુ ફોર્મ સબમિટ થઇ ગયું. કન્ફર્મ થયેલી અરજીનું પ્રીન્ટ આઉટ લો.

પાલક માતા પિતા યોજના 2022નું ફોર્મ pdf

ગુજરાત પાલક માતા પિતા યોજનાનું ફોર્મ Offline ભરવા માંગતા હોય તે અરજદારો માટે.      →→→  અહીં ક્લિક કરો.

[WPSM_AC id=309]

અન્ય વાંચો :

આવાસ ગ્રામીણ યોજના:માર્ચ 2024 સુધી કરાઈ ડેડલાઈન​

ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદવા સહાય

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના

  રીતે ઘરે બેઠા કરો તમારા Health Id Cardનુ Registration

1 thought on “#Updated How to Apply Online Palak Mata Pita Yojana 2022 Step By Step Process Benefits and Full Information | અનાથ બાળકો માટે પાલક માતા પિતા યોજના 2022”

Leave a Comment